ભોપાલનાં જહાંગીરાબાદમાં બે જૂથ વચ્ચે અથડાણ, ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી
ભોપાલની નજીકના મેંડોરીના જંગલમાંથી બિનવારસી કારમાંથી ૪૦ કરોડનું સોનું અને રૂપિયા ૧૫ કરોડ રોકડા મળી આવ્યા
ભોપાલમાં લાઉડ મ્યુઝિકનાં કારણે 13 વર્ષના બાળકનું મોત નિપજ્યું
મની લોન્ડરિંગ તપાસ હેઠળ ભોપાલ સ્થિત પીપલ્સ ગ્રુપની 230 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરાઈ
મહિલાએ તેની બે વર્ષની ભત્રીજીની હત્યા કરી
મધ્યપ્રદેશમા આગામી બે મહિનામા દેશ અને રાજ્યના પ્રવાસીઓ માટે બે નવા મેગા ફેસ્ટિવલનું આયોજન કરાશે
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા સરતાજ સિંહનું 85 વર્ષની ઉંમરે નિધન
ભોપાલમાં ભારતીય વાયુસેના હેલિકોપ્ટરે ઈમરજન્સી લેન્ડિંગ, 6 જવાનનો થયો આબાદ બચાવ
ભોપાલ-હઝરત નિઝામુદ્દીન ‘વંદે ભારત ટ્રેન’નાં C-14 કોચમાં આગ લાગી : તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા
કૌભાંડી ક્લાર્કના ઘરમાંથી 85 લાખ રૂપિયા કેશ, અંદાજીત 4 કરોડ રૂપિયાની પ્રોપર્ટીના કાગળો અને જ્વેલરી મળી આવી
ચૈત્રી નવરાત્રીના બીજા નોરતે શક્તિપીઠ પાવાગઢ ખાતે અડધો લાખથી વધુ માઇભક્તો માં કાલિકાના દર્શન માટે ઉમટી પડયા
સુપ્રીમ કોર્ટે પ્રયાગરાજમાં 2021માં થયેલ બુલડોઝર એક્શન પર આજે નિર્ણય સંભળાવ્યો
પાદરી બજિન્દર સિંહને દુષ્કર્મનાં કેસમાં આજીવન કારાવાસની સજા ફટકારી
ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગનાં કારણે 18 શ્રમિકોએ જીવ ગુમાવ્યા
વઘઈનાં ભવાડી ગામે કસ્ટમ ડ્યુટી ઓફિસરની ઓળખ આપી આધેડ સાથે સાયબર ફ્રોડ