ઉર્ફીએ બોલ્ડ કપડાં પહેરવા બદલ તેની ધરપકડ થઈ હોય તેવો એક નકલી વીડિયો બનાવડાવ્યો, પણ મુંબઈ પોલીસે હવે ખરેખર ઉર્ફી સહિત તેના ચાર સાથીઓ સામે ગુનો દાખલ કર્યો
મરાઠા આરક્ષણ માટે નવ દિવસના ઉપવાસના કારણે આંદોલનકારી નેતા મનોજ જરાંગેને કિડની તથા લિવર પર સોજો આવ્યો
ઉત્તરી ઈરાનમાં આવેલ વ્યસન મુક્તિ કેન્દ્રમાં ભીષણ આગ લાગતાં 27 લોકોનાં મોત
નેપાળમાં 6.4ની તીવ્રતાનાં ભૂકંપ 128 લોકોએ જીવ ગુમાવ્યા, 1000થી વધુ લોકો ઘાયલ
રાજ્યમાં આજે હાર્ટએટેકને કારણે વધુ એકનું મોત, અમરેલીમાં એક વિદ્યાર્થીનીનું હૃદય બંધ પડી જતાં મોત નિપજ્યું
મની લોન્ડરિંગ તપાસ હેઠળ ભોપાલ સ્થિત પીપલ્સ ગ્રુપની 230 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરાઈ
સાઉથ સુપરસ્ટાર વરૂણ તેજે અને અભિનેત્રી લાવણ્યા જોડાયા લગ્ન ગ્રંથીથી, આ લગ્નમાં 150 જેટલા મહાનુભાવોએ આપી હાજરી
અમેરિકાનાં કસ્ટમ અને બોર્ડર સિક્યુરિટીએ જાહેર કરેલા આંકડા પ્રમાણે ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023 વચ્ચે 97000 ભારતીયો અમેરિકામાં ઘૂસણખોરી કરતા પકડાયા
Metaની માલિકીવાળા WhatsAppમાં 71.7 લાખ એકાઉન્ટ બેન કરવામાં આવ્યા
સુરત શહેરના તમામ ઝોન વિસ્તારોમાં સ્વચ્છતાની ગુંજ : સ્વચ્છતા ઝુંબેશને મળી રહી છે ગતિ
Showing 6651 to 6660 of 22609 results
ઉત્તરપ્રદેશમાં ચાર બાળકોની હત્યા કરીને પિતાએ આપઘાત કર્યો, આ ઘટના પારિવારિક ઝઘડાના લીધે થઇ
સુરત એલ.સી.બી. પોલીસની કામગીરી : માણેકપોર અને આફવા ગામેથી લાખો રૂપિયાનો દારૂનો જથ્થો મળી આવ્યો, રૂપિયા ૨૬.૪૮નો મુદ્દામાલ કબ્જે કરાયો
Update : ભુવાસણ ગામની આશ્રમ શાળાની વિધાર્થીના આપધાત મામલે આવ્ય નવો વળાંક
નવાપુરમાં બે પરિવાર વચ્ચે મારામારીનો બનાવ પોલીસ મથકે પહોંચ્યો, પોલીસે સામસામે ફરિયાદ નોંધી
કુકરમુંડાનાં ગંગથા ગામની યુવતી સાથે છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ