મધ્યપ્રદેશનાં છિંદવાડામાં પરિવારનાં 8 લોકોની હત્યા કરી આરોપીએ ફાંસી લગાવી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી
હાઇકોર્ટે રાજયનાં તમામ ગેમઝોન કાયદાકીય જોગવાઇ અને નિયમોની પૂર્તતા કરે છે કે નહિ તે મુદ્દે ગેમઝોન સાથેની વિગતવાર માહિતી રજૂ કરવા હુકમ કર્યો
આણંદ શહેરની ગોલ્ડ સિનેમા અને સ્માર્ટ બજારની ફાયર એનઓસી રીન્યુ કરાયેલી ન હોવાથી બંને એકમોને બંધ કરાયા
પાપુઆ-ન્યૂગીનીમાં ભૂસ્ખલનને કારણે ભારે તબાહી થઈ, 2,000થી વધુ લોકો જીવતા દટાયા
દીપિકાએ પહેરેલ યલો ગાઉન 20 મિનીટમાં વેંચાઈ ગયો
રાજધાની દિલ્હીમાં તાપમાન 50 ડિગ્રી સુધી પહોંચ્યું, જયારે રાજસ્થાનનાં પિલાનીમાં 49 ડિગ્રી તાપમાન નોંધાયું
હરિયાણાં સોનીપતમાં આવેલ ફેક્ટરીમાં લાગેલ આગમાં 30 મજૂરો દાઝતા સારવાર માટે ખસેડવામાં આવ્યા
ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ રામ રહીમને હરિયાણા-પંજાબ હાઇકોર્ટે ડેરાના પૂર્વ મેનેજર રણજિતસિંહની હત્યાના કેસમાં છોડી મુક્યો
સ્વાતિ માલીવાલ પર હુમલાના કેસમાં દિલ્હીની તીસ હજારી કોર્ટે વિભવ કુમારને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયા
આઈઝોલમાં ભારે વરસાદને કારણે પથ્થરની ખાણ ધસી પડતા 10’નાં મોત, નદી કિનારે રહેતા લોકોને ઘર છોડીને સલામત સ્થળે જવું પડ્યું
Showing 3301 to 3310 of 22138 results
ઓડિશામાં એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી ગયા બાદ વીજપોલ સાથે ટકરાઈ
સાગબારાના ગુંદવાણ ગામની સીમમાંથી ૨.૬૯ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો
ભરૂચનાં મુલદ ટોલ પ્લાઝા નજીક કારમાં અચાનક આગ લાગી
ચીખલીનાં ખાંભડા ગામે મહિલાને જાનથી મારી નાંખવાની ધમકી આપનાર ત્રણ સામે ગુન્હો દાખલ
બગવાડાનાં ટ્રક અને બાઈક વચ્ચેના અકસ્માતમાં એકનું મોત નિપજ્યું