રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનાં કેસમાં સતત વધારો થતાં સરકાર એલર્ટ મોડમાં, આ વાયરસનાં કારણે થયા 6 બાળકોનાં મોત
આસામ સરકારના ગૃહ અને રાજકીય વિભાગના સચિવ શિલાદિત્ય ચેટિયાએ હોસ્પિટલના આઈસીયુમાં કર્યો આપઘાત
કેનેડા સરકારે નવા સ્ટુડન્ટ વિઝાની જાહેરાત કરી, જાહેરાત અંતર્ગત સ્ટુડન્ટ વિઝામાં 35 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો
સરકારી અનાજનું કૌભાંડ:હરિયાણા-ગુજરાત સરકારી અનાજને ટ્રકમાં સગેવગે કરતો ચાલક ઝડપાયો,ગોડાઉનમાં મળી સંખ્યાબંધ બોરીઓ
પંજાબ સરકારે, અમૃતસર સ્થિત શ્રી હરમંદર સાહિબમાં ગવાતી પવિત્ર ‘ગુરબાની’નું ફ્રી ટુ-એ૨ ટેલીકાસ્ટ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો
WHOનાં રિપોર્ટનો દાવો - સરકારની "જલ જીવન મિશન" યોજના 4 લાખ લોકોનાં બચાવશે જીવ
આ રાજ્યમાં જે સરકારી કર્મચારીઓના બે અથવા ત્રણ સંતાનો હશે તેમને એડવાન્સમાં પગાર મળશે
વાલોડ સરકારી સાયન્સ કોલેજની નિવૃત્ત જુનીયર ક્લાર્ક અરવિંદાબેન ગામીત વિરુદ્ધ ગુનો નોંધાયો,કારણ જાણો
વલસાડની ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજના ૬ વિદ્યાર્થીઓ નદીમાં ડૂબ્યા, ૨ વિદ્યાર્થીઓના મૃત્યુ
સરકારે નવું કેલેન્ડર જાહેર કર્યું, 16 બેન્ક હોલિડે પણ આવશે, વર્ષ દરમિયાન માત્ર ત્રણ જાહેર રજા શનિ-રવિમાં આવે છે
અમદાવાદ શહેર પોલીસ સામે પોલીસ કમિશ્નર જી.એસ.મલિક દ્વારા કડક આદેશ અપાયો, જાણો શું છે આ આદેશ...
રેલ્વે મંત્રાલયના 4 પરિયોજનાઓને મંજૂરી : મહારાષ્ટ્ર, ઓડિશા અને છત્તીસગઢનાં 15 જિલ્લાઓને આ પરિયોજનાનો લાભ મળશે
તાજમહેલ છેલ્લા પાંચ વર્ષોમાં ASI સંરક્ષિત સ્મારકોમાં સૌથી વધુ કમાણી કરનાર સ્મારક બન્યું
કીમનાં બોલાવ ગામેથી ૧.૮૫ લાખનાં ઘરેણાંની ચોરી થઈ
કામરેજના આંબોલી ગામમાં પોલીસનાં દરોડા : જુગાર રમતા 10 જુગારીઓ ઝડપાયા