પાવાગઢ મહાકાળી મંદિરનાં જૂના પગથિયાંની બાજુમાં સ્થાપિત 500 વર્ષ જુની જૈનોનાં તીર્થંકર નેમિનાથની પ્રતિમાને ખસેડવાનો વિવાદ ઘેરો બન્યો
ગાંધીનગરમાં વ્યાજખોરનાં ત્રાસથી કંટાળી નિવૃત્ત પોસ્ટમેને આપઘાત કર્યો
ઓઝત ડેમના છેવાડે પાણીમાં તરતો સિંહનો મૃતદેહ મળતાં ચકચાર મચી, શંકાસ્પદ હાલતમાં સિંહનો મૃતદેહ મળતાં વન વિભાગની ટીમ દોડતી થઈ
ચિખોદરા ચોકડી નજીક અજાણ્યા વાહન અડફેટે આવતાં અજાણ્યા પુરુષનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું
Police Raid : વરલી મટકાનો જુગાર રમતા આઠ જુગારીઓને ઝડપી પાડી કાર્યવાહી કરાઈ
ગાંધીનગરમાં કોલેરાગ્રસ્ત ગોકુળપુરા વિસ્તારમાંથી ઝાડા-ઉલટીનાં નવા 24 દર્દીઓ મળી આવતા તંત્ર દોડતું થયું
કલોલની કંપનીમાં કામ કરતા કામદારનું કરંટ લાગતા મોત નીપજ્યું
જામનગરમાં પોલીસને બાતમી આપે છે તેવી શંકા રાખી યુવક પર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો
અમદાવાદનાં ડો.વૈશાલી જોષીની આપઘાતના કેસમાં ફરાર પીઆઈ બી.કે.ખાચર ગાયકવાડ હવેલી પોલીસ મથકે હાજર થયા
અમરેલી જિલ્લાનાં સુરગપરા ગામે દોઢ વર્ષની બાળકી બોરમાં ફસાઈ જતાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું
Showing 581 to 590 of 2344 results
ભડભૂંજા નજીક બાઈક નેશનલ હાઇવે વચ્ચે આવેલ ડીવાઇડર સાથે અથડાતા બે યુવકોનાં મોત
UPSCએ આજે સિવિલ સર્વિસિઝ એક્ઝામિશનનાં ફાઇનલ રિઝલ્ટ જાહેર કર્યા, દેશભરમાંથી શક્તિ દુબે ટોપર
મધ્યપ્રદેશમાં અકસ્માત સર્જાયો : બોલેરો કાર બેકાબૂ થઈ પુલ કૂદાવી નદીમાં ખાબકી જતાં આઠ લોકોનાં કરૂણ મોત
પોપ ફ્રાન્સિસના સન્માનમાં સમગ્ર ભારતમાં ત્રણ દિવસીય રાજકીય શોક મનાવાશે
વડોદરામાંથી જુગાર રમતા આઠ જુગારીઓ ઝડપાયા