વલસાડ : ઉપરવાસમાં પડી રહેલ ભારે વરસાદનાં કારણે ઔરંગા નદી સહિત જિલ્લાની તમામ નદીઓ ભય જનક સપાટી પહોંચી, નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરાયું
વાપી GIDC મથકનો લાંચ લેતો હેડ કોન્સ્ટેબલનાં જામીન નામંજુર કરાયા
જ્ઞાનવાપી સંકુલનાં પુરાતત્વીય સર્વેક્ષણ માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની ટીમ સર્વે માટે કેમ્પસમાં પહોંચી
તોડબાજ પત્રકારો ભૂગર્ભમાં, ફોન બંધ કરી ઘર છોડીને ફરાર
Police Complaint : વોલીબોલ રમવા બાબતે ચાર યુવકો પર હુમલો થતાં પોલીસ ફરિયાદ
સ્પા સંચાલક પાસે રૂપિયા 5 લાખની માંગણી કરનાર યૂટ્યૂબ ખાનગી ન્યુઝ ચેનલનાં ત્રણ પત્રકારો સામે ગુનો દાખલ, રૂપિયા નહિ આપે તો ફસાવી દેવાની પણ ધમકી આપી
વાપી ઉદવાડા સ્ટેશન વચ્ચે આશરે ૩૦ થી ૩૫ વર્ષના યુવકનું રન ઓવરમાં મોત
દમણગંગા ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં આવેલ ભંગારના ગોડાઉનમાં આગ લાગતા ભાગદોડ મચી, ફાયર ફાયટરોએ ગણતરીના ક્લાકોમા આગ પર કાબુ મેળવી
સેલવાસની એક હોટલનાં રૂમમાંથી યુવક અને યુવતિની ભેદી સંજોગોમાં લાશ મળી, પોલીસ અધિકારીનો કાફલો પહોંચી તપાસ હાથ ધરી
વલસાડ હાઈવે ઉપરથી ડમ્પરમાં બનાવેલ ચોર ખાનામાંથી વિદેશી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો
Showing 81 to 90 of 688 results
વ્યારાનાં મેઘપુર ગામે ટ્રેક્ટર અડફેટે આવતાં બાઈક ચાલક યુવકનું ગંભીર ઈજાને કારણે મોત
પાકિસ્તાનમાં ભયાનક અકસ્માત : 5 બાળકો સહિત એક જ પરિવારના 13 લોકોના મોત
પીઢ બેન્કર એન. વાઘુલનું 88 વર્ષની વયે અવસાન
માતા વૈષ્ણો દેવીની મુલાકાત લેનારા શ્રદ્ધાળુઓને પ્રસાદ તરીકે એક છોડ આપવામાં આવશે
સુરત શહેરમાં ટી.બી.ની દવાની અછત પડવાથી 6 હજારથી વધુ દર્દીઓ તકલીફમાં