મહેમદાવાદ નજીક કનીજ રેલવે સ્ટેશન પાસેથી એક ગુડ્ઝ ટ્રેનનાં ટેન્કરમાંથી ગેસ લીકેજ થતાં અફરાતફરી મચી
આર્મીનાં નિવૃત અધિકારીની ઓળખ આપનાર શંકાસ્પદ યુવકને અમદાવાદ રેલવે પોલીસે ઝડપી પાડી કાર્યવાહી કરી
ઉત્તરપ્રદેશનાં બહરાઇચમાં વોલ્ફનાં આતંકમાં નવ બાળકો સહિત કુલ ૧૦ લોકોનાં મોત નિપજ્યા
બ્રિટનનાં વિદેશ મંત્રાલયમાં નાયબ વડા તરીકે શકીલ મુલાની નિમણૂક કરાઈ
સોનીપતમાં બિનરાજકીય પક્ષ યુનાઈટેડ કિસાન મોરચાના કિસાન નેતાઓ અને કાર્યકરોની બેઠક યોજાઈ
લખનઉનાં ટ્રાન્સપોર્ટ નગરમાં ઇમારત ધરાશાયી થતાં મોટી દુર્ઘટનાં સર્જાઇ : પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ
અમરેલી માર્કેટ યાર્ડમાં ઘઉંની બોરીઓ ઉતારતી વખતે દુર્ઘટના સર્જાતાં પાંચ મજૂરો દટાયા, એક મજૂરનું મોત નિપજ્યું
ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લામાં ૨૫થી વધુ ગામડાઓમાં મકાનોમાં તિરાડો પડવા લાગી
સિદ્ધાર્થ મલ્હોત્રા ફરી એક રોમાન્ટિક ફિલ્મ કરી રહ્યો છે, આ ફિલ્મમાં તેની હિરોઈન જાહ્વવી કપૂર હશે
આગ્રા-અલીગઢ હાઈવે પર બસે વાનને પાછળથી ટક્કર મારતા ચાર મહિલાઓ અને ચાર બાળકો સહિત ૧૫ લોકોનાં મોત નિપજયાં
Showing 1831 to 1840 of 17687 results
અમદાવાદનાં લલ્લા બિહારીનાં કોર્ટે છ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા, ક્રાઈમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડની માંગ કરી
જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ટ્રેકિંગ કરવા ગયેલા વિદ્યાર્થીઓ પર મધમાખીઓએ હુમલો કર્યો
રાજ્યમાં આગામી 5 દિવસમાં કરા, વીજળી, પવન અને હળવાથી ભારે વરસાદની આગાહી
ઉત્રાણમાં મકાનો પર ડિમોલિશનની નકલી નોટિસ લગાવવામાં આવતાં રહીશોમાં ભારે હોબાળો મચ્યો
વ્યારાનાં ભાનાવાડી ગામની સીમમાં કારમાંથી દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો, રૂપિયા ૪.૧૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો