Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સિદ્ધાર્થ મલ્હોત્રા ફરી એક રોમાન્ટિક ફિલ્મ કરી રહ્યો છે, આ ફિલ્મમાં તેની હિરોઈન જાહ્વવી કપૂર હશે

  • September 07, 2024 

એક્શન ફિલ્મોના ચાળે ચઢવા જતાં પસ્તાયેલો સિદ્ધાર્થ મલ્હોત્રા ફરી એક રોમાન્ટિક ફિલ્મ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની હિરોઈન જાહ્વવી કપૂર હશે. સિદ્ધાર્થ અને જાહ્નવી બંને બોક્સ ઓફિસ પર સેલેબલ કલાકારો ગણાતાં નથી. આ ફિલ્મ દ્વારા બંને એકબીજાની કેરિયરને ટેકો આપવા પ્રયાસ કરશે. આ ફિલ્મનું  દિગ્દર્શન તુષાર જલોટા કરશે. ફિલ્મની અન્ય વિગતો હજુ જાહેર થઈ નથી. સિદ્ધાર્થે તાજેતરમાં 'યોદ્ધા' અને 'મિટ્ટી' એમ બે એક્શન ફિલ્મો છોડી દીધી છે. જોકે એમ કહેવાય છે કે 'મિટ્ટી'ના નિર્માતાઓએ જ સિદ્ધાર્થને પડતો મૂકી દીધો છે કારણ કે તેના નામ પર કોઈ ફાઈનાન્સિઅર ધિરાણ આપવા માટે તૈયાર ન હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News