મહુવાના કોષ ગામનાં નહેરમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવતાં પંથકમાં ચકચાર મચી
બારડોલી નગરમાંથી કરિયાણાની દુકાનમાં નોકરી કરતો બાળ મજૂર મળી આવતાં કાર્યવાહી કરાઈ
રાજકોટ અગ્નિકાંડમાં પુત્રનાં મોતનાં વિયોગમાં પિતાનું મોત નિપજયું, પરિવારમાં શોકની લાગણી છવાઈ
ડ્રોન વિમાનો દ્વારા યુક્રેન-રશિયાની સરહદ નજીક રહેલ રશિયાની ઓઇલ રીફાઈનરી અને ઓઈલ ડીપો હુમલા કરાયો
પ્રિયંકા ચોપરાએ ઓસ્ટ્રેલિયામાં પોતાની આગામી ફિલ્મ ‘ધ બ્લફ’નું શૂટિંગ શરૂ કરી દીધું
ઈનાડુ અને રામોજી ફિલ્મ સિટીનાં સ્થાપક રામોજી રાવનું હૈદરાબાદની હોસ્પિટલમાં નિધન
લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ RBIની એમપીસીની મળેલી બેઠકનાં અંતે એમપીસીએ 6.50 ટકા રેપો રેટ અપેક્ષા પ્રમાણે જાળવી રાખવાનો નિર્ણય કર્યો
સમાજવાદી પાર્ટીનાં પૂર્વ જિલ્લા અધ્યક્ષ ડી.પી.યાદવ આત્મહત્યા કરી, આત્મહત્યા કરવા પાછળનું કારણ જાણી શકાયુ નથી
ભાજપની સાંસદ કંગના રણૌતને થપ્પડ મારનારી કુલવિંદર કૌરને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી
રાજકોટ રેલ્વે સ્ટેશન પરથી 5 કિલોથી વધુ ગાંજાનાં જથ્થા સાથે બે ઝડપાયા
Showing 1271 to 1280 of 15621 results
કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ ‘ભૂલભૂલૈયા થ્રી’ માટે છેલ્લી ઘડીએ ગીતનું શુટિંગ થશે
હીરા દલાલને ગળે ફાંસો આપી મોતને ઘાટ ઉતારી દેનાર ત્રણ શખ્સને પોલીસે ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી
પરિણીતાએ સાસુ, સસરા અને નણંદનાં ત્રાસથી કંટાળી ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો
મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ ઘીમાં ભેળસેળની તપાસ માટે એસઆઈટીની રચના કરી
બિહારમાં ગંગા, સોન અને સહયોગી નદીઓનાં જળસ્તરમાં વધઘટ ચાલુ, પૂરમાં પાણીમાં ડૂબી જવાથી પાંચ લોકોનાં મોત