ટાઈટેનિક જહાજ જોવા ગયેલ ‘ટાઇટન સબમરીન’માં સવાર પાંચ લોકોનાં મોત : સબમરીનનો કાટમાળ કેનેડાનાં જહાજમાં તૈનાત માનવરહિત રોબોટે શોધી કાઢ્યો
કલોલ નગરપાલિકા વિસ્તારમાં એકસાથે 11 કોલેરાનાં દર્દીઓ મળી આવતાં બે કિલોમીટર સુધીનાં વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
ઉત્તરપ્રદેશનાં શાહજહાંપુરમાં ભીષણ માર્ગ અકસ્માતમાં દંપતિ સહીત પાંચનાં મોત
કાશ્મીરમાં સુરક્ષા દળોએ કૂપવારામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલ 4 આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા
રાજ્યમાં આગામી તારીખ 25 અને 26નાં રોજ દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદને આગાહી
ઝંખવાવ ગામે એક બાળકનું અપહરણ કરવાનો પ્રયાસ, બે લોકોને અપહરણની ઘટનામાં સંડોવાયેલા હોવાનું માની લઈ લોકોના ટોળાએ પોલીસને હવાલે કર્યા
માલધારીઓનું ઉગ્ર આંદોલન, સુરતમાં તાપી નદીમાં દૂધ ઢોળીને કર્યો વિરોધ
પરિક્રમાના શહેરાવ ઘાટ, તિલકવાડા ઘાટ અને રેંગણ ઘાટ પર ડોમની અંદર ખુરશી, પંખા, લાઇટ, કુલર, ફાયર સેફટી અને CCTV કેમેરાની વ્યવસ્થા કરાઈ
આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂર ફરી સાથે કામ કરે તેવી શક્યતા
ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓએ આંદોલન મોકૂફ રાખ્યું
જરોદ નજીકથી લકઝરી બસમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો
ગોંડલ હાઇવે પર કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો