તાપી : ૧૨ ગામનો સમાવેશ થાય તેવા રાયગઢ ગામ સ્થિત આરોગ્ય કેન્દ્ર ખાતે ડોક્ટર ગેરહાજર : જિલ્લા આરોગ્ય વિભાગના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ અપાઈ
મહારાષ્ટ્રમાં નેતાને લેવા પહોંચેલું હેલિકોપ્ટર ક્રેશ થતાં બે પાયલોટ ઈજાગ્રસ્ત થયા
મુંબઈ નજીક રાયગઢમાં પોલીસનાં બે ફેક્ટરી પર દરોડા, રૂપિયા 325 કરોડની કિંમતનો મેફેડ્રોનનો જથ્થો જપ્ત કરાયો
નિઝરનાં રાયગઢ ગામે જાહેરમાં જુગાર રમાડનાર એક ઝડપાયો
રાયગઢ જિલ્લાનાં પહાડી વિસ્તારમાં બસ પલટી જતાં બે વિદ્યાર્થીઓનાં મોત, 46 ઘાયલ
વ્યારામાં નજીવી બાબતે યુવકની હત્યા કરનાર એક જ પરિવારનાં મહિલા સહીત ચારને આજીવન કેદની સજા
નંદુરબારમાં જુલુસ દરમિયાન અચાનક થયેલ પથ્થરમારાની ઘટનામાં કસુરવારોની અટકાયત કરાઈ
રાજકોટમાં પરિવારનાં આઠ સભ્યોએ સામૂહિક રીતે આપઘાત કરી લેવાનો પ્રયાસ કરતાં હડકંપ મચી, કર્જામાં ડૂબી જતાં આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું
વડોદરામાં બ્રાન્ડેડ કંપનીનાં ડુપ્લીકેટ કપડાનું વેચાણ કરનાર વેપારીની ધરપકડ કરાઈ
કર્ણાટક સરકારે મંદિરનાં કર્મચારીઓને આદેશ આપ્યો, પ્રસાદની ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન ના કરવામાં આવે