તેલંગાણામાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
રાજકોટમા શારદા વિદ્યાલય ખાતે અંધ મહિલા ગૃહની16 સભ્ય બહેનોએ મતદાનકરી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું
ભાજપના રાજ્ય સભાનાં સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી
દાહોદમાં ભાજપના પૂર્વ કાઉન્સીલર મનોજભાઈ પરમાર ઘોડા પર મતદાન કરવા પહોંચ્યા
અરવલ્લી જિલ્લામાં પ્રદેશ ભાજપ નેતા પર હુમલો કરવામાં આવ્યો
હું નરેન્દ્ર મોદીથી સિનિયર છું, તેઓ 400 પારની વાત કરી રહ્યા છે પણ એમને 200 સીટો પણ નહીં મળે: લાલુ પ્રસાદ યાદવ
અભિનેતા, પ્રખ્યાત ટેલિવિઝન એન્કર શેખર સુમન અને કોંગ્રેસના રાષ્ટ્રીય મીડિયા સંયોજક રાધિકા ખેડા ભાજપમાં જોડાયા
પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડ મામલે સુપ્રીમ કોર્ટે મમતા સરકારને આકરી ઝાટકણી કાઢી
હરિયાણામાં નાયબ સિંહ સૈની સરકાર સંકટમાં, અપક્ષ ધારાસભ્યોએ સમર્થન પાછું ખેંચવાની જાહેરાત
પશ્ચિમ બંગાળમાં જાંગીપુર લોકસભા સીટ પર ભાજપનાં ઉમેદવાર, તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું
Showing 31 to 40 of 265 results
હરિયાણામાં ચૂંટણી વચ્ચે રોહતક જિલ્લામાં અંધાધૂંધ ગોળીબાર, આ ફાયરિંગમાં ત્રણ યુવકોનાં થયા મોત
મકાન ખાલી કરાવવા બાબતે ફિનાઈલ પી લેતાં મહિલાને સારવાર હેઠળ ખસેડવામાં આવી
નંદુરબારમાં બે પક્ષો વચ્ચે પથ્થરમારો થતાં તણાવ સર્જાયો, પોલીસ યોગ્ય સમયે ઘટના સ્થળ પર પહોંચી સ્થિતિને કાબુ કરવાનો પ્રયાસો કર્યો
અમદાવાદ ક્રાઇમ બ્રાંચની કામગીરી : પ્રાથમિક શાળામાંથી કોમ્પ્યુટર રૂમમાંનાં ૪૦ લેપટોપની ચોરી કરનાર બે યુવકને ઝડપી પાડ્યા
લગ્ન કરવાની જીદ કરવા બાબતે તકરાર થતાં પ્રેમીએ પ્રેમિકાનું ગળુ દબાવી હત્યા કરાઈ, પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી