Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દાહોદમાં ભાજપના પૂર્વ કાઉન્સીલર મનોજભાઈ પરમાર ઘોડા પર મતદાન કરવા પહોંચ્યા

  • May 08, 2024 

રાજ્યમાં 25 સહિત 11 રાજ્યોની 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું હતું,  આ દરમિયાન દાહોદમાં વોર્ડ નંબર 4ના ભાજપના પૂર્વ કાઉન્સીલર મનોજભાઈ પરમાર ઘોડા પર મતદાન કરવા પહોંચ્યા હતા. શહેર ભાજપના ચુંટણી ઈન્ચાર્જ ગુલશનભાઈ બચાણી, શહેર ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ દેસાઈ,મહામંત્રી અર્પિલ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application