સ્વાતિ માલીવાલ પર હુમલાના કેસમાં દિલ્હીની તીસ હજારી કોર્ટે વિભવ કુમારને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયા
દિલ્હીની તીસ હજારી કોર્ટે સીએમ કેજરીવાલના પીએ બિભવ કુમારની જામીન અરજી ફગાવી
બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે જાહેર કરી ચુંટણીની તારીખ : બ્રિટનમાં 4 જુલાઈએ સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાશે
તમામ મતદાન મથકો પર મતદાર મતદાનનો અંતિમ પ્રમાણિત ડેટા પ્રકાશિત કરવાની તેની પાસે કોઈ કાનૂની સત્તા નથી
મહારાષ્ટ્ર કોંગ્રેસ માટે દુઃખદ સમાચાર : પ્રદેશ ઉપાધ્યક્ષ અને કરવીર વિધાનસભાના ધારાસભ્ય પી.એન.પાટીલનું નિધન
પશ્ચિમ બંગાળના મેદિનીપુરમાં અભિનેતા, બીજેપી નેતા મિથુન ચક્રવર્તીના રોડ શોમાં પથ્થરમારો
'પાંચમા તબક્કાના મતદાન બાદ ભાજપને 310 બેઠકો મળી ચૂકી છે, મતદાનના છઠ્ઠા અને સાતમા રાઉન્ડ પછી અમે 400થી વધુ બેઠકો મેળવીશું : કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ
અનુશાસનહીનતા, પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહની ભાજપમાંથી હકાલપટ્ટી
ફૂલપુર બાદ સંતકબીરનગર અને હવે આઝમગઢમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અખિલેશની રેલીમાં ભીડ બેકાબૂ થઇ
બિહારના ચંપારણ અને મહારાજગંજમાં રેલીને સંબોધતા નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા
Showing 11 to 20 of 268 results
હરિયાણામાં ચૂંટણી વચ્ચે રોહતક જિલ્લામાં અંધાધૂંધ ગોળીબાર, આ ફાયરિંગમાં ત્રણ યુવકોનાં થયા મોત
મકાન ખાલી કરાવવા બાબતે ફિનાઈલ પી લેતાં મહિલાને સારવાર હેઠળ ખસેડવામાં આવી
નંદુરબારમાં બે પક્ષો વચ્ચે પથ્થરમારો થતાં તણાવ સર્જાયો, પોલીસ યોગ્ય સમયે ઘટના સ્થળ પર પહોંચી સ્થિતિને કાબુ કરવાનો પ્રયાસો કર્યો
અમદાવાદ ક્રાઇમ બ્રાંચની કામગીરી : પ્રાથમિક શાળામાંથી કોમ્પ્યુટર રૂમમાંનાં ૪૦ લેપટોપની ચોરી કરનાર બે યુવકને ઝડપી પાડ્યા
લગ્ન કરવાની જીદ કરવા બાબતે તકરાર થતાં પ્રેમીએ પ્રેમિકાનું ગળુ દબાવી હત્યા કરાઈ, પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી