તારીખ 23 સપ્ટેમ્બરનાં રોજ ચંદ્રયાન-3નાં લેન્ડર અને રોવર ફરીથી એક્ટિવ થશે, એક્ટિવ થશે તો ચંદ્રની સપાટી પરથી વધુ ડેટા ISROને મોકલી શકશે
વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે એક એડવાઈઝરી જાહેર કરી
આજથી સંસદની કાર્યવાહી નવા સંસદ ભવનમાં શરૂ : નવી સંસદમાં વડાપ્રધાનનું પહેલું સંબોધન, મહિલા આરક્ષણ બિલને 'નારી શક્તિ વંદન એક્ટ' નામ આપ્યું
ભારતીય રેલવેએ જમ્મુ-કાશ્મીરના ઉધમપુર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘શહીદ કેપ્ટન તુષાર મહાજન’ રાખવાનો નિર્ણય કર્યો
આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ : જન્મદિન નિમિત્તે તારીખ ૧૭ સપ્ટેમ્બરથી ગાંધી જયંતિ તારીખ ૨ ઑક્ટોબર સુધી 'નમો વિકાસ ઉત્સવ' હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે
સુપ્રીમ કોર્ટેની ઐતિહાસિક પહેલ, તમામ લંબિત કેસના ડેટાને NJDG પર અપલોડ કરવાનો નિર્ણય
તૂર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાને કહ્યું, જો ભારત UNSCનો કાયમી સભ્ય બનશે તો તૂર્કીને ગર્વ થશે
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ બે દિવસ ચાલેલ G20 સમિટનું આજે સમાપન કર્યું, બ્રાઝિલને અધ્યક્ષપદ સોંપ્યું
વિશ્વ બેંકના દસ્તાવેજમાં કહેવામાં આવ્યું કે ભારતમા ડિઝિટલ પેમેન્ટ ઈન્ફાસ્ટ્રચરના ઉપયોગથી ગ્રાહકોને જોડવામાં બેંકોનો ખર્ચ 23 ડોલરથી ઘટીને 0.1 ડોલર થઈ ગયો
G20 summit : વડાપ્રધાન સાથે યોજાનાર દ્વિપક્ષીય બેઠકમાં G20 એજન્ડા અને ખાસ કરીને આર્થિક સહયોગ અને બહુપક્ષીય રોકાણની તકો પર ચર્ચા થવાની આશા
Showing 51 to 60 of 262 results
પરિક્રમાના શહેરાવ ઘાટ, તિલકવાડા ઘાટ અને રેંગણ ઘાટ પર ડોમની અંદર ખુરશી, પંખા, લાઇટ, કુલર, ફાયર સેફટી અને CCTV કેમેરાની વ્યવસ્થા કરાઈ
આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂર ફરી સાથે કામ કરે તેવી શક્યતા
ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓએ આંદોલન મોકૂફ રાખ્યું
જરોદ નજીકથી લકઝરી બસમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો
ગોંડલ હાઇવે પર કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો