અનામત 50% થી વધારીને 65% કરવાનો કાયદો રદ્દ કર્યો
પટનામાં NEET પેપર લીક મુદ્દે મોટો ઘટસ્ફોટ : જુનિયર એન્જિનિયરએ પોતાની ભૂમિકાની કબૂલાત કરી
બિહારમાં ઓનરકિલિંગ : દીકરીની હત્યા કરી લાશ ફેંકી દેવાનો ગુનો નોંધી પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી
પટના શહેરનાં ઘાટ પાસે ગંગા નદીમાં એક પથ્થર તરતો જોવા મળતા જેને જોવા માટે ભારે ભીડ એકઠી થઈ
બિહારમાં વીજળી પડવાથી 8 લોકોનાં મોત : જિલ્લા કાઉન્સિલરે ડિઝાસ્ટર રિલીફ ફંડમાંથી સંબંધીઓને તાત્કાલિક સહાય પૂરી પાડવા અંગેની માંગ કરી
પટના એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો કોલ મળ્યો
મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની જાહેરાત વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશની રાજધાની બનશે
કાઠમંડુમાં 5.1ની તીવ્રતાનો ભૂકંપ : બિહારનાં પટના સહિત અન્ય જગ્યાએ ભૂકંપનાં આંચકા અનુભવાયા
હરિયાણામાં ચૂંટણી વચ્ચે રોહતક જિલ્લામાં અંધાધૂંધ ગોળીબાર, આ ફાયરિંગમાં ત્રણ યુવકોનાં થયા મોત
મકાન ખાલી કરાવવા બાબતે ફિનાઈલ પી લેતાં મહિલાને સારવાર હેઠળ ખસેડવામાં આવી
નંદુરબારમાં બે પક્ષો વચ્ચે પથ્થરમારો થતાં તણાવ સર્જાયો, પોલીસ યોગ્ય સમયે ઘટના સ્થળ પર પહોંચી સ્થિતિને કાબુ કરવાનો પ્રયાસો કર્યો
અમદાવાદ ક્રાઇમ બ્રાંચની કામગીરી : પ્રાથમિક શાળામાંથી કોમ્પ્યુટર રૂમમાંનાં ૪૦ લેપટોપની ચોરી કરનાર બે યુવકને ઝડપી પાડ્યા
લગ્ન કરવાની જીદ કરવા બાબતે તકરાર થતાં પ્રેમીએ પ્રેમિકાનું ગળુ દબાવી હત્યા કરાઈ, પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી