હાઇકોર્ટે રાજયનાં તમામ ગેમઝોન કાયદાકીય જોગવાઇ અને નિયમોની પૂર્તતા કરે છે કે નહિ તે મુદ્દે ગેમઝોન સાથેની વિગતવાર માહિતી રજૂ કરવા હુકમ કર્યો
આણંદ શહેરની ગોલ્ડ સિનેમા અને સ્માર્ટ બજારની ફાયર એનઓસી રીન્યુ કરાયેલી ન હોવાથી બંને એકમોને બંધ કરાયા
પાપુઆ-ન્યૂગીનીમાં ભૂસ્ખલનને કારણે ભારે તબાહી થઈ, 2,000થી વધુ લોકો જીવતા દટાયા
દીપિકાએ પહેરેલ યલો ગાઉન 20 મિનીટમાં વેંચાઈ ગયો
રાજધાની દિલ્હીમાં તાપમાન 50 ડિગ્રી સુધી પહોંચ્યું, જયારે રાજસ્થાનનાં પિલાનીમાં 49 ડિગ્રી તાપમાન નોંધાયું
હરિયાણાં સોનીપતમાં આવેલ ફેક્ટરીમાં લાગેલ આગમાં 30 મજૂરો દાઝતા સારવાર માટે ખસેડવામાં આવ્યા
ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ રામ રહીમને હરિયાણા-પંજાબ હાઇકોર્ટે ડેરાના પૂર્વ મેનેજર રણજિતસિંહની હત્યાના કેસમાં છોડી મુક્યો
સ્વાતિ માલીવાલ પર હુમલાના કેસમાં દિલ્હીની તીસ હજારી કોર્ટે વિભવ કુમારને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયા
આઈઝોલમાં ભારે વરસાદને કારણે પથ્થરની ખાણ ધસી પડતા 10’નાં મોત, નદી કિનારે રહેતા લોકોને ઘર છોડીને સલામત સ્થળે જવું પડ્યું
હોલિવુડ અભિનેતા જોની વેક્ટરની ગોળી મારી હત્યા કરવામાં આવી
Showing 1161 to 1170 of 4833 results
અમદાવાદનાં ચંડોળા તળાવ આસપાસનાં બાંગ્લાદેશીઓના વીજ કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરાઈ
કાલુપુરમાં વેપારીનાં ઘરમાંથી રોકડા રૂપિયા અને દાગીના મળી ૧૩.૧૦ લાખની ચોરી થઈ
અંબાપુર ગામમાં ખુલ્લા પ્લોટની તકરારમાં બે પક્ષો વચ્ચે મારામારીની ઘટના પોલીસ મથકે પહોંચી
ભારત સરકારે પાકિસ્તાનની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂકી દીધો
ધોરણ 7નાં NCERT પાઠયપુસ્તકોમાંથી મુઘલો અને દિલ્હી સલ્તનતને લગતા પ્રકરણો દૂર કરાયા