અમેરિકાએ ભારત સહિત ઈરાનની 16 કંપનીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો
મદ્રાસ હાઇકોર્ટનો મોટો નિર્ણય : પત્રકારોને અંગત માહિતી જાહેર કરવા માટે દબાણ ન કરી શકાય
જાપાનમા ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા : ભૂકંપની તીવ્રતા 7.1 મપાઈ
વીજ સંચાલિત વાહનોના એકંદર વેચાણ આંકમાં જુલાઈમાં વાર્ષિક ધોરણે ૫૫.૨૦ ટકાનો વધારો
પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને સીપીએમ નેતા બુદ્ધદેબ ભટ્ટાચાર્યનું નિધન
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ એન.કોટિશ્વર સિંહ અને જસ્ટિસ આર.મહાદેવનને નિમણુંકની મંજૂરી મળી
ઓસ્ટ્રેલિયાના ક્વિન્સ લેન્ડના સાંસદ બ્રિટની લાઉગાએ દાવો કર્યો છે કે તેમની સાથે યૌન શોષણ થયું
પરિક્રમાના શહેરાવ ઘાટ, તિલકવાડા ઘાટ અને રેંગણ ઘાટ પર ડોમની અંદર ખુરશી, પંખા, લાઇટ, કુલર, ફાયર સેફટી અને CCTV કેમેરાની વ્યવસ્થા કરાઈ
આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂર ફરી સાથે કામ કરે તેવી શક્યતા
ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓએ આંદોલન મોકૂફ રાખ્યું
જરોદ નજીકથી લકઝરી બસમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો
ગોંડલ હાઇવે પર કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો