દેવગઢ બારીયા નાયબ વન સંરક્ષક કચેરીમાં વધુ એક કર્મીએ એસીડ ગટગટાવી આત્મા હત્યા કરી લેતાં વન વિભાગનાનાં અધિકારીઓમાં ખળભળાટ મચી
તમિલનાડુનાં મુખ્યમંત્રી એમકે સ્ટાલિન પોતાના દિકરા અને રાજ્યનાં યુવા કલ્યાણ અને રમત મંત્રી ઉધયનિધિને પ્રમોશન આપી ઝડપથી ઉપમુખ્યમંત્રી બનાવી શકે
વિવાદાસ્પદ ટ્રેની IAS અધિકરી પૂજા ખેડકરની સામે UPSC ફરિયાદ નોંધાવી અને નોટિસ પણ પાઠવી
GPSCને લાગી ફટકાર, DySO અને નાયબ મામલતદારની મુખ્ય પરીક્ષા મુલતવી રાખી નવી તારીખો અઠવાડિયામાં જાહેર કરવાનો ગુજરાત હાઈકોર્ટેનો આદેશ
ફોનમાં બિભત્સ વિડીયો બતાવી બાળકીને ધમકી આપનાર યુવકની પોલીસે ધરપકડ કરી
રાજ્યમાં સૌરાષ્ટ્ર અને પશ્ચિમ ગુજરાતનાં વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયું
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ
વડોદરાનાં મકરપુરાની યુનિયન બેન્કમાં આગ લાગી
વડોદરામાં ડભોઇ રોડ પર ફાયર બ્રિગેડનું વાહન પલ્ટી જતાં અકસ્માત સર્જાયો
જૂનાગઢમાં ભારે વરસાદનાં કારણે 25 જેટલા રસ્તાઓ બંધ, અતિભારે વરસાદનાં કારણે લીલો દુકાળ સર્જાય એવી ભિતિ પણ સર્જાઇ
Showing 2381 to 2390 of 17276 results
કુકરમુંડાનાં સાતોલા ગામની સીમમાં કચડાઈ જતાં યુવકનું મોત નિપજયું
અલીગઢમાં ટ્રેઈની વિમાન લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું, સદ્દનસીબે પાઇલોટનું બચાવ
કાનપુરનાં ચમન ગંજ વિસ્તારમાં પાંચ માળની ઈમારતમાં ભીષણ આગ, એક જ પરિવારનાં પાચં સભ્યોનાં મોત નિપજયાં
વરસાદનાં કારણે ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે પર શિવપુરી નજીક ભૂસ્ખલનનાં કારણે રસ્તો બ્લોક થયો
પુંછ જિલ્લાનાં સુરનકોટમાં મરહોટ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાનો મોટો ઘટસ્ફોટ થયો