વડોદરા શહેર નજીક પોર પાસેથી પસાર થતી ઢાઢર નદીમાં નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં વરસાદને પગલે ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ છે. જોકે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું નથી. પરંતુ ઉપરવાસમાં અતિ ભારે વરસાદને પગલે ઢાઢરમાં નવા નીરની આવક થઈ હોવાનું જાણવા મળ્યું છે. શહેર નજીક પોર પાસેથી પસાર થતી ઢાઢર નદીમાં નવા નીર આવતા ગ્રામજનો આશ્ચર્ય પામ્યા છે. જોકે ઉપરવાસમાં વરસાદને પગલે ઢાઢરમાં પાણી આવ્યા હોઇ જિલ્લાના પોર ગામે પાસેથી પસાર થતી ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ છે. જોકે ડેમમાંથી હજી સુધી પાણી છોડવામાં આવ્યું નથી પણ ઉપરવાસમાં વરસાદને પગલે નવા પાણી આવ્યા હોવાનું અનુમાન છે. જયારે પોર પાસેથી પસાર થતી ઢાઢર નદી એકા એક બે કાંઠે વહી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application