તાપી, નવસારી અને ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનાં કારણે કેટલાક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ
રાજ્યમાં એકસાથે બે સિસ્ટમ સક્રિય થતાં આગામી બે દિવસ 29 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી
પૂર્વ IAS કુલીનચંદ્ર યાજ્ઞિકનું 97 વર્ષની વયે નડિયાદ ખાતે નિધન થયું
સુરતમાં ખાડી પૂર ઓસરી ગયા હોવા છતાં શહેરનાં કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો હજી પણ જોવા મળી રહ્યો છે
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાપુતારા ખાતે અગામી તા.૨૯ જુલાઈએ ‘મોન્સૂન ફેસ્ટિવલ’નો ઉદ્ઘાટન સમારંભ યોજાશે
માણેકપુર ગામના અંદાજિત 100 નાગરિકોને સુરક્ષિત સ્થાને સ્થળાંતરિત કરાયા
પૂર્ણા નદી તેની ભયજનક સપાટીની ૫ ફુટ ઉપરથી વહેતા અંદાજિત ૨૨૦૦ લોકોને આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરાયા
નવસારીમાં નગરપાલીકાનાં ફાયર વિભાગની ટીમ દેવદુત બની નાગરિકોની મદદે પહોચી
નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ ૬૩૧.૪૦ મિ.મિ.વરસાદ નોંધાયો
પૂર્ણા નદી ઓવરફ્લો થતાં તકેદારીના ભાગરૂપે મહુવા તાલુકાના મહુવા, રાણત, બુધલેશ્વર અને મિયાપુર ગામમાંથી ૧૭૧ નાગરિકોનું સ્થળાંતર કરાયું
Showing 2271 to 2280 of 17275 results
અલીગઢમાં ટ્રેઈની વિમાન લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું, સદ્દનસીબે પાઇલોટનું બચાવ
કાનપુરનાં ચમન ગંજ વિસ્તારમાં પાંચ માળની ઈમારતમાં ભીષણ આગ, એક જ પરિવારનાં પાચં સભ્યોનાં મોત નિપજયાં
વરસાદનાં કારણે ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે પર શિવપુરી નજીક ભૂસ્ખલનનાં કારણે રસ્તો બ્લોક થયો
પુંછ જિલ્લાનાં સુરનકોટમાં મરહોટ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાનો મોટો ઘટસ્ફોટ થયો
ઉજ્જૈનમાં મહાકાલ મંદિરનાં ગેટ નંબર એક પર ભીષણ આગ લાગતાં અફરાતરી મચી