રાજસ્થાનનાં જહાઝપુર શહેરમાં યાત્રા પર પથ્થરમારો થતાં વાતાવરણ ગરમાયું, અચાનક થયેલ પથ્થરમારાનાં કારણે નાસભાગ મચી
જૂના ફરીદાબાદમાં રેલવે અંડરપાસમાં ભરાયેલ પાણીમાં ખાનગી બેંકનાં બે કર્મચારીઓનાં ડૂબી જવાથી મોત નિપજયાં
બાંગ્લાદેશમાં લો પ્રેશર ઝોન સર્જાતાં દેશનાં પાંચ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા
કોલકાતાનાં એસ.એન. બેનર્જી રોડ પર થયેલ બ્લાસ્ટમાં એક વ્યક્તિ ઘાયલ, બ્લાસ્ટ બાદ પોલીસે તપાસ હાથ ધરી
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનાં ઘરે એક નવા મહેમાનનું આગમન : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નવા મહેમાન વિશે માહિતી શેર કરી
વ્યારાનાં ખુશાલપુરા ગામનાં યુવકે લગ્નની ના પાડતા યુવતીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
સોનગઢ નગરમાં મુસ્લિમ ધર્મની લાગણી દુબાય તેવી પોસ્ટ મુકતા પોલીસ દોડતી થઈ
વ્યારામાં વિશાળ રેલી કાઢી આદિવાસીઓએ કલેક્ટર ડો.વિપિન ગર્ગને આવેદન પત્ર આપ્યું
વ્યારાની ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેંકનાં આસિસ્ટન્ટ મેનેજર અને મેનેજર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
અમદાવાદમાં કારનાં ચાલકે બેદરકારી પૂર્વક કારને ચલાવી રમી રહેલ બાળકનું મોત નિપજ્યું
Showing 1611 to 1620 of 17171 results
સુરત ખાધ્યતેલ અને અનાજ વેપારી મહામંડળ ૩૦ એપ્રિલે બજાર બંધ પાળી પહેલગામ આતંકવાદી હુમલાના શહિદોને શ્રધ્ધાંજલી આપશે
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આવતીકાલે ચાર મહત્ત્વની બેઠકો યોજાશે
આતંકવાદી હુમલા બાદ ડ્રાયફ્રુટ્સનાં ભાવમાં 15 ટકાનો વધારો થયો
પાકિસ્તાની એરલાઇન્સ માટે એર સ્પેસ અને બંદરો પર પ્રતિબંધ મૂકવાના ભારતનાં નિર્ણયથી પાકિસ્તાનના અર્થતંત્ર પર અસર પડશે
જમ્મુકાશ્મીરનાં કુપવાડા, બારામુલ્લા અને અખનૂર સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરાયો