જામનગરનાં પરિવારનાં સામૂહિક આપઘાત મામલે બે આરોપીઓને ઝડપી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
વડોદરામાં લક્ઝરી બસમાં આગ લાગતાં ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગ બુઝાવવી
સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાઇરસનાં લીધે ચાર બાળકોનાં મોત નિપજ્યા
રાજ્યમાં વ્યાયામ, કોમ્પ્યુટર, ચિત્ર અને સંગીત જેવા વિષયોની ખાલી જગ્યામાં પણ શિક્ષકોની ભરતીની જાહેરાત
રાજ્યનાં દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
સુર્યપુત્રી તાપી માતાનો આજે જન્મ દિવસ : 16મી અને 17મી સદીમાં સુરત એક આંતરરાષ્ટ્રિય બંદરની સાથે મોટા વેપાર પણ થતા હતા
અમરનાથ યાત્રા 2024 : છેલ્લા 14 દિવસમાં 2.80 લાખથી વધુ ભક્તોએ બાબા બર્ફાનીનાં દર્શન કર્યા
નિઝર ખાતે નવી શરૂ થયેલ સરકારી કોલેજમાં પ્રથમ વર્ષનાં વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ યોજાયો
વાલોડ ગામનાં દોડીયા ફળિયામાંથી ભેંસ અને પાડાની ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે ચાર ઈસમોને ઝડપી પાડી કાર્યવાહી કરી
આહવામાં દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ કરવાની કોશિશ કરનાર આધેડ સામે ગુનો નોંધાયો
Showing 831 to 840 of 15646 results
કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ ‘ભૂલભૂલૈયા થ્રી’ માટે છેલ્લી ઘડીએ ગીતનું શુટિંગ થશે
હીરા દલાલને ગળે ફાંસો આપી મોતને ઘાટ ઉતારી દેનાર ત્રણ શખ્સને પોલીસે ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી
પરિણીતાએ સાસુ, સસરા અને નણંદનાં ત્રાસથી કંટાળી ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો
મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ ઘીમાં ભેળસેળની તપાસ માટે એસઆઈટીની રચના કરી
બિહારમાં ગંગા, સોન અને સહયોગી નદીઓનાં જળસ્તરમાં વધઘટ ચાલુ, પૂરમાં પાણીમાં ડૂબી જવાથી પાંચ લોકોનાં મોત