ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ : સાબરકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં જળ સંકટનું જોખમ, મુંબઈને પાણી આપતા જળાશયોમાં લગભગ 45 દિવસનું પાણી બચ્યુ
અયોધ્યા નેશનલ હાઈવે પર ટ્રક અને ટેન્કર સામસામે અથડાયા, ટેન્કરમાં ડામર ભરેલું હોવાના કારણે ઘટના બાદ બંને વાહનોમાં આગ લાગી
જર્મનીનાં પુરાતત્વવિદોને દક્ષિણી શહેર નોર્ડલિંગનનાં એક કબરમાંથી 3 હજાર વર્ષ પ્રાચીન કાંસ્ય યુગની તલવાર મળી
અમદાવાદ : કાલુપુરમાં સ્વામીનારાયણ મંદિરની પાછળ જર્જરિત મકાન ધરાશાયી થતાં ત્રણ લોકો દટાયા, બે લોકોને બચાવી લેવામાં આવ્યા
ગાંધીનગરમાં ‘ભગવાન જગન્નાથ’ની યાત્રા માટે પરંપરાગત રૂટનો સર્વે કરી પરંપરાગત રૂટ ઉપર જ રથયાત્રા કાઢવાનો નિર્ણય કરાયો
જખૌ બંદર વિસ્તારમાં ભારે વરસાદ અને વાવાઝોડાનાં પગલે માછીમારોને ભારે નુકશાન : સરકાર દ્વારા તાત્કાલીક સર્વે કરી પરિવારોને સહાય આપવામાં આવે તેવી માંગ
‘બિપોરજોય’ વાવાઝોડાને કારણે રાજસ્થાન અને નવી દિલ્હીમાં ભારે વરસાદ પડયો
‘બિપોરજોય’ વાવાઝોડા દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાંથી એક લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા : વાવાઝોડાથી આ વિસ્તારનાં ૨૦ લાખ વસ્તીને અસર પહોંચી
ગાંધીનગર જિલ્લામાં ‘બિપોરજોય’ વાવાઝોડાને કારણે છેલ્લા બે દિવસમાં કુલ ૭૨ જેટલા વૃક્ષો ધરાશાયી થયા
Showing 6131 to 6140 of 15813 results
બાજીપુરા સુમુલડેરી પાસેથી એકસીડન્ટનાં ગુન્હાનો વોન્ટેડ આરોપી ઝડપાયો
તાપી જિલ્લામાં વિકાસ સપ્તાહની તડામાર તૈયારીઓ
હરિયાણામાં ભાજપે સતત ત્રીજી વખત જીત હાંસલ કરી : હરિયાણાની ૯૦ બેઠકોમાંથી ભાજપે ૪૮ પર જીત મેળવી
બારડોલી 181 મહિલા ટીમ અને કામરેજ પોલીસ સ્ટેશનની સંયુક્ત કામગીરી દ્વારા મહિલાને સુરક્ષિત આશ્રય અપાયો
તાપી જિલ્લામાં ફરજ બજાવતા આઉટસોર્સનાં સ્ટાફને PFનાં નાણાં નહિ મળતા હલ્લાબોલ