Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં વિકાસ સપ્તાહની તડામાર તૈયારીઓ

  • October 09, 2024 

તાપી જિલ્લામાં વિકાસ સપ્તાહની તડામાર તૈયારીઓ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સફળ અને સક્ષમ નેતૃત્વના ૨૩ વર્ષ પૂર્ણ થવાના અવસર નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા ભવ્ય વિકાસ સપ્તાહની ઉજવણી તાપી જિલ્લામાં પણ પ્રારંભ થઈ ગયો છે. આજે કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને ૭મી ઓકટોબરથી ૧૫મી ઓકટોબર સુધી અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. છેવાડાના માનવી સુધી સરકારશ્રીની યોજનાઓ સુચારૂ રીતે પહોંચે તે માટે સાંસ્કૃતિક કાર્યક્રમો, વોલ પેઈન્ટીંગ, પ્રદર્શન વિકાસ ઝાંખી તેમજ તા.૧૧/૧૦/૨૦૨૪ના રોજ માન.મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને સિંચાઈના કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત યોજાશે. આ બેઠકમાં, જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેકટર, નાયબ કલેકટર સહિત સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application