ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં સતત વરસાદ વચ્ચે વરુણાવત પર્વત પરથી ફરી ભૂસ્ખલન થતાં લોકો ઘર છોડીને બહાર દોડી ગયા
સાતકાશી ગામે પત્નીને ચપ્પુનાં ઘા ઝીંકી ક્રુરતા પૂર્વક મોતને ઘાટ ઉતારી પતિએ કરી આત્મહત્યા, સોનગઢ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
દુર્ઘટનાના 38 દિવસ બાદ સિલ્ક્યારા ટનલનું નિર્માણ કાર્ય ફરી શરૂ કરવામાં આવ્યું
ઉત્તરકાશીમાં ટનલની અંદર 41 મજૂરો ફસાયાને આજે 9મો દિવસ : ફસાયેલા મજૂરોને આવશક્ય ચીજવસ્તુઓ પહોંચાડવા માટે કાટમાળમાં બીજી મોટી પાઈપલાઈન નાખવામાં આવી
ઉત્તરકાશી ટનલ દુર્ઘટનાના 150 કલાક છતાં જીવન માટે સંઘર્ષ ચાલુ
ઉત્તરકાશી સિલ્કિયારા ટનલ દુર્ઘટનામાં 40 નહીં પરંતુ 41 કામદારો ફસાયા
ઉત્તરાખંડ, ઉત્તરકાશીમાં ભારે વરસાદને લીધે ભૂસ્ખલન થતાં નેશનલ હાઈવે નં. 250 બંધ કરાયો : તમામ નદીઓમાં ભારે પૂર : અનેક યાત્રિકો ફસાયા
સોનગઢમાં સંબંધોની હત્યા! પિતાએ પુત્ર ઉપર કુહાડીના ઘા ઝીંક્યા, યુવાન પુત્રનું કરૂણ મોત
સાતકાશી ગામના યુવકે સગીરાને લગ્નની લાલચે ગર્ભવતી બનાવી
ઉત્તરકાશીમાં બે વાર ભૂકંપના આંચકા અનુભવાયા, જેની તીવ્રતા 3.6 માપવામાં આવી
વ્યારામાં નજીવી બાબતે યુવકની હત્યા કરનાર એક જ પરિવારનાં મહિલા સહીત ચારને આજીવન કેદની સજા
નંદુરબારમાં જુલુસ દરમિયાન અચાનક થયેલ પથ્થરમારાની ઘટનામાં કસુરવારોની અટકાયત કરાઈ
રાજકોટમાં પરિવારનાં આઠ સભ્યોએ સામૂહિક રીતે આપઘાત કરી લેવાનો પ્રયાસ કરતાં હડકંપ મચી, કર્જામાં ડૂબી જતાં આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું
વડોદરામાં બ્રાન્ડેડ કંપનીનાં ડુપ્લીકેટ કપડાનું વેચાણ કરનાર વેપારીની ધરપકડ કરાઈ
કર્ણાટક સરકારે મંદિરનાં કર્મચારીઓને આદેશ આપ્યો, પ્રસાદની ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન ના કરવામાં આવે