નર્મદાના પાણીની પાઈપમાં આગ લાગવાની ઘટના બે દિવસમાં બીજી ઘટના
રાયગઢના અગ્નિહોત્ર આશ્રમમાં છેલ્લા 90 વર્ષથી નિરંતર અગ્નિહોત્ર ઉપાસના ચાલે છે જેના 91માં વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે યજ્ઞ યોજાયો
હિંમતનગર શહેરમાંથી 49 લાખની આંગડીયા લૂંટ મામલે 7 આરોપીઓને પોલીસે ઝડપી લીધા
રાજ્યમાં ફરી પાછું હાર્ટએટેકનાં કારણે ભરૂચની દસ વર્ષની બાળકી સહીત પાટણ-લુણાવાડા એસ.ટી. બસનાં ચાલકનું મોત
Arrest : લક્ઝરી બસમાં પાર્સલની આડમાં વિદેશી દારૂનાં જથ્થા સાથે ચાલક અને કંડક્ટર ઝડપાયા
કિશોરીના પેટમાંથી બે કિલો વજનની લાંબા વાળના ગુંચડાની ગાંઠ કઢાઈ
ગાંભોઈ નજીક જમીનમાં દાટેલ હાલતમાં મળી આવેલ બાળકી વેન્ટીલેટર ઉપર, કારણ જાણો
કાવઠામાં લીઝ નજીક કાયદેસરની ફરજમાં રૂકાવટ કરનાર ટ્રક ચાલક સહીત બે જણા સામે ગુન્હો નોંધાયો
પ્રાકૃતિક કૃષિની તાલીમ મેળવતી તાલીમાર્થી બહેનોએ પોતાના જેવી અન્ય મહિલા ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત થાય તેવા પ્રયત્નો કરવા માટે સંકલ્પ લીધા
રાજભવન ગાંધીનગર ખાતે રાજ્યપાલના વરદ હસ્તે સન્માન પ્રાપ્ત કરતા સુરત જિલ્લા સ્કાઉટ ગાઇડ
ચીખલીનાં નોગામાં ગામે બાઈક સ્લીપ થતાં એક યુવકનું મોત નિપજ્યું
નવસારી મહાનગરપાલિકાએ શહેરની જર્જરીત મકાનોને ઉતારી પાડવાની મિલકત માલિકોને નોટીસ પાઠવી