યમુના નદીનું જળ સ્તર ખતરાના નિશાનને પાર,રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પૂર આવવાની શક્યતા
વરસાદ બન્યો આફતઃ હિમાચલમાં મોટી જાનહાનિ, 4,000 કરોડનું નુકસાન, દિલ્હીમાં જોખમ વધ્યું
રાજ્યમાં આગામી તા. 13 થી 17 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના
કાવઠામાં લીઝ નજીક કાયદેસરની ફરજમાં રૂકાવટ કરનાર ટ્રક ચાલક સહીત બે જણા સામે ગુન્હો નોંધાયો
પ્રાકૃતિક કૃષિની તાલીમ મેળવતી તાલીમાર્થી બહેનોએ પોતાના જેવી અન્ય મહિલા ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત થાય તેવા પ્રયત્નો કરવા માટે સંકલ્પ લીધા
રાજભવન ગાંધીનગર ખાતે રાજ્યપાલના વરદ હસ્તે સન્માન પ્રાપ્ત કરતા સુરત જિલ્લા સ્કાઉટ ગાઇડ
ચીખલીનાં નોગામાં ગામે બાઈક સ્લીપ થતાં એક યુવકનું મોત નિપજ્યું
નવસારી મહાનગરપાલિકાએ શહેરની જર્જરીત મકાનોને ઉતારી પાડવાની મિલકત માલિકોને નોટીસ પાઠવી