કર્ણાટકનાં બેંગલુરુ ખાતેનાં કાંતિરવા સ્ટેડિયમમાં આજે સિદ્ધારમૈયા મુખ્યમંત્રી અને ડીકે શિવકુમાર ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે
કલકત્તા હાઇકોર્ટનો પશ્ચિમ બંગાળનાં હજારો શિક્ષકોની નોકરીઓ રદ કરવાના આદેશ પર સ્ટે, આ સ્ટે સપ્ટેમ્બરનાં અંત સુધી અથવા આગામી આદેશ સુધી ચાલશે
બેંગ્લુરુ એરપોર્ટ નજીક ભારે વરસાદનાં કારણે 14 ફ્લાઈટ ડાયવર્ટ કરાઈ
ખાનગી સ્કૂલમાં આયા તરીકે કામ કરનારી મહિલા સાથે દુષ્કર્મ, આરોપી બસ ડ્રાઈવરની ધરપકડ
સેમસંગ બેંગ્લોર, નોઈડા, દિલ્હી અને બેંગલુરુમાં સંશોધન અને વિકાસની સુવિધાઓ માટે 1,000 એન્જિનિયરોની ભરતી કરશે
કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયે બંગાળમાં પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રોજેક્ટ હેઠળ ગરીબોનાં ઘરો બાંધવા માટે રૂપિયા 13,000 કરોડ મંજૂર કર્યા
પશ્ચિમબંગાળ : નદીમાં માતા દુર્ગાની પ્રતિમાનાં વિસર્જન દરમિયાન 40થી 50 લોકો તણાયા, 8નાં મોત
બેંગલુરુમાં ભારે વરસાદનાં કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
JEE મેઈન 2025નાં બીજા તબક્કાનું પરિણામ જાહેર, 24 ઉમેદવારોએ 100 પર્સન્ટાઇલ મેળવ્યા
દિલ્હીમાં ચાર માળની ઈમારત ધરાશાયી, આ દુર્ઘટનામાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા
અલ્લાહાબાદ હાઇકોર્ટનું અવલોકન : નિષ્ફળ સંબંધોનું પ્રમાણ વધી રહ્યું છે તેની સાથે ક્રિમિનલ કાયદાઓનો દુરૂપયોગ પણ વધ્યો છે
શ્રીમદ્ ભગવદ ગીતા અને ભરત મુનીનાં નાટયશાસ્ત્રને ‘યુનેસ્કો’એ તેનાં ‘મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટર’માં સ્થાન આપ્યું
આસામનાં એક સર્ચ ઓપરેશન દરમિયાન ૭૧ કરોડ રૂપિયાનું હેરોઇન અને પ્રતિબંધિત યાબા ટેબલેટ જપ્ત કરાયું