તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં અતિભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં 31 લોકોનાં મોત, હજારો એકર ખેતીની જમીન પણ ડૂબી પાણીમાં
આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂની ધરપકડ કરવામાં આવી, ભ્રષ્ટાચાર મામલે CIDએ કાર્યવાહી હાથ ધરી
આંધ્રપ્રદેશનાં કિનારે લગભગ 25 ફૂટ લાંબી મૃત બ્લુ વ્હેલ તણાઈ આવતાં આસપાસમાં લોકોની ભીડ ઉમટી પડી
આંધ્રપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી એન કિરણ રેડ્ડી ભાજપમાં જોડાયા : 12 માર્ચે કોંગ્રેસમાંથી આપ્યું હતું રાજીનામું
આંધ્રપ્રદેશ સરકારે જાહેર સુરક્ષાને ધ્યાને રાખી રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને જાહેર સભાઓ સહિત રેલીઓ પર પ્રતિબંધ મૂક્યો
વિજયવાડામાં સ્વિમિંગ પુલમાં ક્લોરિન ગેસ લીક થતાં 10 બાળકોની હાલત ગંભીર
આંધ્રપ્રદેશમાં જિલ્લાઓની સંખ્યા થશે ડબલ : કેબિનેટે 13 નવા જિલ્લાઓને આપી મંજૂરી
પંચમહાલમાં ડેમમાં ન્હાવા પડેલ પાંચ વિદ્યાર્થીઓમાંથી એકનું મોત
હવામાન વિભાગે આગામી ચાર દિવસ ગરમીને લઈને હિટવેવની આગાહી કરી
અમરેલી જિલ્લાનાં ઝર ગામે જમીન પચાવી પાડનાર વ્યાજખોરે ખેડૂતને જમીન પરત કરી, ખેડૂતે ગુજરાત પોલીસનો આભાર માન્યો
કાપોદ્રામાં બાળકોની બાબતમાં થયેલ ઝઘડામાં ઘરમાં ઘુસી મહિલાને ક્રુર માર માર્યો
સુરતમાં આઠ વર્ષ અગાઉ યુવતી પર દુષ્કર્મ આચનાર જૈન મુનિ શાંતિસાગરને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી