UPI paymentમાં ઓક્ટોબરમાં ગત મહિનાની સરખામણીએ વ્યવહારોની સંખ્યામાં નોંધપાત્ર રીતે 10 ટકાનો વધારો થયો
છેલ્લા એક વર્ષમાં UPI પેમેન્ટનાં મામલામાં 42 ટકાની વૃદ્ધિ જોવા મળી
વર્ષ 2016માં UPI લોન્ચ થયું ત્યારથી આજદિન સુધીમાં દેશમાં UPI યુઝર્સની સંખ્યામાં વધારો થયો
RBIએ હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓમાં UPI ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારી રૂપિયા 5 લાખ કરી
વર્ષ 2027નાં નાણાકીય વર્ષ સુધીમાં UPI ટ્રાન્ઝેક્શન 100 કરોડનાં આંકડાને પાર કરી જશે
UPI મારફતનો વ્યવહાર ઓગસ્ટ મહિનામાં 10 અબજને પાર પહોંચ્યો
UPI એપથી બેંકનાં ખાતાદીઠ રોજનાં 20થી વધુ ટ્રાન્ઝેક્શન કરવામાં આવતાં આર્થિક વહેવારો ચાર્જેબલ થશે
રાજ્ય શિક્ષણ મંત્રી : ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને ચોક્કસ રંગનાં ગરમ કપડાં પહેરવા માટે દબાણ કરાશે નહી
નિવૃત્ત IPS અધિકારી હસમુખ પટેલની જગ્યાએ મોના ખંધાર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા
સુપ્રીમ કોર્ટેનો ચુકાદો : માત્ર બ્રેકઅપનાં કારણે પુરૂષ સામે રેપ કેસ નહિ થઈ શકે
ગોધરા કાંડનું સત્ય ઉજાગર કરતી ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' હવે ઉત્તરપ્રદેશમાં પણ ટેક્સ ફ્રી થઈ ગઈ
સુપ્રીમ કોર્ટે છૂટાછેડામાં ભરણપોષણનાં મામલે પતિને મહિને રૂપિયા ૧.૭૫ લાખ પત્નીને આપવાના ફેમેલી કોર્ટના આદેશને યોગ્ય ઠેરવ્યો