છત્તીસગઢનાં જાંજગીર-ચાંપા જિલ્લામાં બની દુઃખદ ઘટના : દુલ્હા અને દુલ્હન સહિત 5 લોકોના મોત, લગ્નનાં ઘરમાં છવાયો માતમ
મહાદેવ બેટિંગ એપ મામલે આજે EDની મોટી કાર્યવાહી : આ સર્ચ કાર્યવાહી છત્તીસગઢ, મુંબઈ અને દિલ્હીમાં અલગ-અલગ લોકોશન પર ચાલશે
છત્તીસગઢનાં બીજાપુરમાં નક્સલીઓ દ્વારા લગાવવામાં આવેલ IED બ્લાસ્ટમાં CRPF 85 બટાલિયનના બે જવાન ઘાયલ
એડીઆરની અરજી પર 17 મે’નાં રોજ સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ
દિલ્હીની તિહાડ જેલ અને ચાર હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈ-મેલ મળ્યો
મુંબઈમાં વાવાઝોડાના કારણે હોર્ડિંગ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 14 થયો, 74 લોકો ઘાયલ, માલિક સામે નોંધાઇ પોલીસ ફરિયાદ
સુપ્રીમ કોર્ટે પીએમ મોદી પર 6 વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવો જોઈએ તેવીદાખલ થયેલી અરજી ફગાવી દીધી
લોકસભા ચૂંટણી 2024 : પીએમ મોદીએ પુષ્ય નક્ષત્રમાં વારાણસીથી ભર્યું નામાંકન ફોર્મ