પશ્ચિમ બંગાળના મેદિનીપુરમાં અભિનેતા, બીજેપી નેતા મિથુન ચક્રવર્તીના રોડ શોમાં પથ્થરમારો
'પાંચમા તબક્કાના મતદાન બાદ ભાજપને 310 બેઠકો મળી ચૂકી છે, મતદાનના છઠ્ઠા અને સાતમા રાઉન્ડ પછી અમે 400થી વધુ બેઠકો મેળવીશું : કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ
સુપ્રીમ કોર્ટે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની વચગાળાની જામીન અરજી ફગાવી
દિલ્હી પોલીસ દ્વારા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મારી નાખવાની ધમકી આપતા મેસેજ લખનાર યુવકની ધરપકડ
કોરોના વાયરસ KP.1 અને KP.2ના નવા કેસના લીધે લોકોની ચિંતામાં વધારો
ઈડી દ્વારા યુપીના અંસલ ગ્રુપ વિરુદ્ધ પીએમએલએ હેઠળ કેસ ફાઇલ કરવામાં આવ્યો
અનુશાસનહીનતા, પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહની ભાજપમાંથી હકાલપટ્ટી
યોગગુરુ બાબા રામદેવ અને તેમના સહયોગી આચાર્ય બાલકૃષ્ણની મુશ્કેલ વધી, કોર્ટે બંનેને તારીખ 3 જૂને હાજર થવા માટે નોટિસ ફટકારી
લુધિયાણાની નજીક સમરાલા ખાતે ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો : બે મહિલાનાં ઘટના સ્થળ ઉપર મોત, 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા
કલકત્તા હાઈકોર્ટેનો ચુકાદો : 2010 પછી ઈશ્યૂ કરવામાં આવેલ OBC સર્ટિફિકેટને રદ કરવાની જાહેરાત કરી
Showing 1361 to 1370 of 7423 results
ધામણદેવી ગામની સીમમાં યુવતીએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવી લેતા પંથકમાં ચકચાર મચી
પારડી પોલીસ મથકમાં નોંધાયેલ છેતરપીંડીનાં કેસમાં બે આરોપીઓ મુદ્દામાલ સાથે પકડાયા
પલસાણામાં જમીન બાબતે યુવક ઉપર હુમલો
ડાંગ જિલ્લાનાં ભવાડી ફાટક નજીક વાહનને અકસ્માત નડ્યો
ઝઘડિયાનાં અશા ગામે અજાણ્યા વાહન અડફેટે આધેડનું મોત