રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 133 તાલુકામાં વરસાદ નોંધાયો : બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વાત્રક, માઝૂમ, જવાનપુરા, હરણાવ, લાંક, વૈડી સહિત સાત જળાશયો હાઈ એલર્ટ મોડ ઉપર મૂકાયા
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં સતત વરસાદ વચ્ચે વરુણાવત પર્વત પરથી ફરી ભૂસ્ખલન થતાં લોકો ઘર છોડીને બહાર દોડી ગયા
તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં અતિભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં 31 લોકોનાં મોત, હજારો એકર ખેતીની જમીન પણ ડૂબી પાણીમાં
મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત 23 રાજ્યોમાં વરસાદની આગાહી : રાજ્યમાં સુરત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી : હજારો લોકોને સુરક્ષિત સ્થળે લઇ જવાયા
ભારતીય કોસ્ટ ગાર્ડના એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરે અત્યાર સુધી 67 લોકોના જીવ બચાવ્યા
ભારે વરસાદને કારણે વાલિયાનાં દેસાડ અને સોડગામ બેટમાં ફેરવાયા, નીચાણવાળા વિસ્તારના ગામોને પણ કરાયા એલર્ટ
ડાંગ જિલ્લાનાં અધિકારી, પદાધિકારીઓ રાખી રહ્યા છે ચાંપતી નજર : લાઇન ડિપાર્ટમેન્ટ ગ્રાઉન્ડ ઝીરો પર
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુજરાતમાં વરસાદ અને પૂરના કારણે થયેલ નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે આંતર-મંત્રાલય ટીમની રચના કરી
Showing 61 to 70 of 110 results
ચૈત્રી નવરાત્રીના બીજા નોરતે શક્તિપીઠ પાવાગઢ ખાતે અડધો લાખથી વધુ માઇભક્તો માં કાલિકાના દર્શન માટે ઉમટી પડયા
સુપ્રીમ કોર્ટે પ્રયાગરાજમાં 2021માં થયેલ બુલડોઝર એક્શન પર આજે નિર્ણય સંભળાવ્યો
પાદરી બજિન્દર સિંહને દુષ્કર્મનાં કેસમાં આજીવન કારાવાસની સજા ફટકારી
ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગનાં કારણે 18 શ્રમિકોએ જીવ ગુમાવ્યા
વઘઈનાં ભવાડી ગામે કસ્ટમ ડ્યુટી ઓફિસરની ઓળખ આપી આધેડ સાથે સાયબર ફ્રોડ