આગ્રા-અલીગઢ હાઈવે પર બસે વાનને પાછળથી ટક્કર મારતા ચાર મહિલાઓ અને ચાર બાળકો સહિત ૧૫ લોકોનાં મોત નિપજયાં
ઉત્તરપ્રદેશના બારાબંકી જિલ્લામાં ભીષણ અકસ્માત સર્જાયો : બે કાર અને ઓટો રીક્ષા વચ્ચેની ટક્કરમાં એક જ પરિવારનાં પાંચ લોકોનાં મોત નિપજયાં
ઉત્તરપ્રદેશનાં શાહજહાંપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત : 18 લોકો ઘાયલ થતાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા
ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં એક ચીટફંડ કંપની 15 દિવસમાં પૈસા ડબલ કરવાના બહાને કરોડો રૂપિયા લઈ ફરાર
આગ્રાના સિકંદરામાં વિદ્યાર્થિનીને બળજબરીપૂર્વક કારમાં બેસાડી દુષ્કર્મ આચર્યું, પીડિતાની ફરિયાદ બાદ પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી
ઉત્તરપ્રદેશનાં હાપુડમાં કાર અને ટ્રક વચ્ચેનાં ગંભીર અકસ્માતમાં 6 લોકોનાં ઘટના સ્થળે મોત
ઉત્તરપ્રદેશના વૃંદાવનમાં ભગવાન શ્રીકૃષ્ણનું અતિભવ્ય, વિશાળ મંદિર બનશે
હનીટ્રેપના ગુનાનો ગણતરીના કલાકોમાં LCBએ ભેદ ઉકેલી નાખ્યો
યુવતીએ પહેલાં વાડીમાં લઈ જઈ શરીર સંબંધ બાંધવાની વાત કરી,અને પછી હનીટ્રેપમાં ફસાવી 23.50 લાખ પડાવી લીધા
ઉત્તરપ્રદેશના મૈનપુરીમાં લગ્નની જાન ખાલી હાથે પાછી ફરી, વરરાજાએ કન્યા પર હાથ ઉપાડ્યો હોવાનું બહાર આવ્યું
Showing 1 to 10 of 35 results
હરિયાણામાં ચૂંટણી વચ્ચે રોહતક જિલ્લામાં અંધાધૂંધ ગોળીબાર, આ ફાયરિંગમાં ત્રણ યુવકોનાં થયા મોત
મકાન ખાલી કરાવવા બાબતે ફિનાઈલ પી લેતાં મહિલાને સારવાર હેઠળ ખસેડવામાં આવી
નંદુરબારમાં બે પક્ષો વચ્ચે પથ્થરમારો થતાં તણાવ સર્જાયો, પોલીસ યોગ્ય સમયે ઘટના સ્થળ પર પહોંચી સ્થિતિને કાબુ કરવાનો પ્રયાસો કર્યો
અમદાવાદ ક્રાઇમ બ્રાંચની કામગીરી : પ્રાથમિક શાળામાંથી કોમ્પ્યુટર રૂમમાંનાં ૪૦ લેપટોપની ચોરી કરનાર બે યુવકને ઝડપી પાડ્યા
લગ્ન કરવાની જીદ કરવા બાબતે તકરાર થતાં પ્રેમીએ પ્રેમિકાનું ગળુ દબાવી હત્યા કરાઈ, પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી