મુંબઈ : ભીંડીબજાર વિસ્તારમાં બે જૂથો વચ્ચે અથડામણ, 50થી વધુ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો
ઓસ્ટ્રેલિયામાં વધુ એક ભારતીય વિદ્યાર્થી પર હુમલો : વિદ્યાર્થી ગંભીર ઈજાના કારણે કોમામાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી : ''નવ-ભારત''ની ભાવનાને પ્રશંસા કરતા કહ્યું હતું કે, દેશ અનેકાનેક મુશ્કેલીઓ પાર કરી પ્રબળ બની વિશ્વ સમક્ષ ઉભો રહ્યો છે
ઉત્તકરાશીનાં સિલક્યારા સુરંગમાં ફસાયેલ મજૂરોને બહાર કાઢવા માટે દેશ અને વિદેશની મશીનો તથા એક્સપર્ટની મદદથી ચાલી રહ્યું છે કામ
સાપુતારા : લોકોમાં જાગૃતિ માટે પોલીસ કર્મીઓ દ્વારા બેનરો અને પેમ્પલેટ લગાવવામાં આવ્યા
26/11 આતંકવાદી હુમલો દિવસ : આજથી 15 વર્ષ પહેલા થયેલ ‘મુંબઈ હુમલા’ને ભારતીય ઈતિહાસનો ‘બ્લેક ડે’ માનવામાં આવે છે
બારડોલીનાં મોતા ગામે બની શરમજનક ઘટના : મામાએ ભાણેજ પર દુષ્કર્મનાં પ્રયાસ કરતા ચકચાર મચી
એકતાનગર ખાતે બસમાં બેસવા મુદ્દે બે પરિવાર વચ્ચે મારામારીની ઘટના બની
તાપી : શેરૂલા ગામે અજાણ્યા વાહન અડફેટે બાઈક સવાર યુવકનું સારવાર દરમિયાન મોત
દેશનાં તમામ નાગરિકોને ન્યાયિક પ્રક્રિયાનો લાભ મળે તે સુનિશ્ચિત કરવા માટે તમામ અદાલતોમાં ‘ઈ-સેવા કેન્દ્રો’ ખોલવામાં આવ્યા
Showing 3401 to 3410 of 15702 results
પ્રેમિકા સાથેનાં વિડીયો ઉતારીને બ્લેકમેલ કરવામાં આવતા કંટાળીને યુવાને આપઘાત કર્યો
મહિધરપુરામાં મોબાઈલ શોપનાં તાળા તોડી રૂપિયા 7.45 લાખનાં 40 નંગ મોબાઈલ ફોનની ચોરી કરી તસ્કરો ફરાર
Rain Update : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ નોંધાયો, સૌથી વધુ વરસાદ જૂનાગઢમાં નોંધાયો
અમદાવાદનાં ચાણક્યપુરીમાં હથિયારધારી અસામાજિક તત્વોએ આંતક મચાવ્યો હોવાની ઘટના સામે આવતાં પાંચ લોકોની અટકાયત કરાઈ
જુનિયર એનટીઆર તથા જાહ્નવી કપૂરની ફિલ્મ ‘દેવરા’ને બે દિવસમાં કુલ ૧૨૦ કરોડથી વધુની કમાણી થઈ