પંજાબના સંગરુર જેલમાં કેદીઓએ એકબીજા પર તિક્ષ્ણ હથિયારો વડે હુમલો, ગંભીર ઇજાઓના કારણે બે'ના મોત
ખાનગી તેમજ સરકારી મેડિકલ કોલેજે દર મહિને મેડિકલ કાઉન્સિલને સ્ટાઈપેન્ડની વિગતો આપતો રિપોર્ટ સબમિટ કરવો પડશે
ભારત સરકારના શિક્ષા મંત્રાલય દિલ્હીમાં ડૉ.સૌમ્યા રાજને ઉપસચિવ તરીકે કાર્યભાર સંભાળ્યો
નક્સલવાદની ઘટનામાં શહીદ થયેલા જવાનોના પરિવાર માટે 30 લાખ અને ઘાયલને 15 લાખ રૂપિયા મંજુર થયા
લોકસભાની ચૂંટણી દરમિયાન મૃત્યુ પામનારા શિક્ષકના વારસદારોને ઉચ્ચક સહાય 15 લાખ ચુકવવાનો નિર્ણય
મધ્યપ્રદેશમાં ચૂંટણી ફરજ માટે ગયેલા હોમગાર્ડ અને પોલીસ કર્મીઓને લઈ જતી બસનો અક્સ્માત, 21 ઘાયલ
નિઝરનાં રૂમકિતળાવ 108 ટીમની પ્રસંશનીય કામગીરી : દર્દીનાં રોકડ રકમ અને મોબાઈલ પરત કર્યો
આર્જેન્ટિનામાં એક વિશાળકાય ડાયનાસોરના જીવાશ્મિ મળી આવ્યા, આ ડાયનાસોરની લંબાઈ છે 98 ફૂટ જેટલી
ગણદેવીના સાલેજ ગામમાં ચૂંટણી ફરજ દરમિયાન બી.પી.બારીયા કોલેજના પ્રાધ્યાપક રાજેન્દ્ર પટેલનું હાર્ટ એટેકથી નિધન
અમદાવાદના સરખેજ વિસ્તારમાં એક બિલ્ડરે જમીન દલાલ પર કર્યું ફાયરિંગ
Showing 1911 to 1920 of 15648 results
કતારગામની ડાયમંડ ફેક્ટરીમાં ગેસ લાઇનમાં થયો ધડાકાભેર બ્લાસ્ટ, કામ કરી રહેલ 14 જેટલા રત્નકલાકારો દાઝતાં સારવાર અપાઈ
સુરતમાં અણુવ્રત દ્વાર પાસે બીઆરટીએસ બસે બાળકને અડફેટે લેતાં મોત નિપજ્યું, ચાલક સ્થળ પરથી ફરાર
મધ્યપ્રદેશનાં દમોહમાં રિક્ષા અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાતાં સાત લોકોનાં મોત નિપજયાં
વેબ સીરિઝ ‘પંચાયત’નાં દિગ્દર્શક દીપક મિશ્રા હવે લોકકથા આધારિત એક ફિલ્મનું દિગ્દર્શન કરશે
કેબિનેટ મંત્રીએ વાપી મુક્તિધામની મુલાકાત લઈ કાર્ય પદ્ધતિની સરાહના કરી