Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારત સરકારના શિક્ષા મંત્રાલય દિલ્હીમાં ડૉ.સૌમ્યા રાજને ઉપસચિવ તરીકે કાર્યભાર સંભાળ્યો

  • April 21, 2024 

સુ.શ્રી.ડૉ. સૌમ્યા રાજન કે જેઓ રાષ્ટ્રીય મુક્ત વિધ્યાલયી શિક્ષા સંસ્થાન ગુજરાત, દમણ અને દાદરાનગર હવેલી ના ક્ષેત્રિય નિર્દેશક હતા, તેમણે સંઘ લોક સેવા આયોગ ના માધ્યમ થી ભારત સરકાર ના શિક્ષા મંત્રાલય, દિલ્હી માં ઉપ સચિવ તરીકે નિયુકતી પ્રાપ્ત કરેલ છે અને પદભાર સંભાળેલ છે. જે ગુજરાત માટે ગૌરવની વાત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application