છત્તીસગઢમાં ફૂડ ઇન્સ્પેક્ટરનો મોબાઇલ ડેમમાં પડી જતાં ડેમને ખાલી કરાવવા બદલ દંડ ફટકાર્યો, ફૂડ ઇન્સ્પેક્ટરએ આ દંડની રકમ 10 દિવસમાં જમા કરાવવાની રહેશે
ભરત કેન્સર હોસ્પિટલમાં છેલ્લા 9 વર્ષમાં તમાકુના સેવનથી કેન્સરનો ભોગ બનેલા 90 હજાર દર્દીઓએ આયુષ્માન કાર્ડ થકી સારવાર મેળવી
બારડોલી ડેપોનો કંડકટર નશાની હાલતમાં ઝડપાયો
સુરત સિવિલ હોસ્પિટલનાં સ્પેશિયલ વોર્ડની લોબીમાંથી રાષ્ટ્રીય પક્ષી મોર મૃત હાલતમાં મળી આવ્યો
અધિકારીનો મોંઘો ફોન ડેમના પાણી પડ્યો તો 3 દિવસ પંપ ચલાવી લાખો લીટર પાણીનો વેડફાટ કર્યો, અધિકારી સસ્પેન્ડ કરાયો
અમદાવાદની સ્પીપા ઇન્સ્ટિટ્યૂટનાં 16 ઉમેદવાર UPSCમાં સફળ થયા : ઓલ ઇન્ડિયા 865 રેન્ક મેળવનાર આદિત્ય અમરાણી છે અમદાવાદનો રહેવાશી
મહિલાઓ માટે બસ સ્ટોપ પર બસ ન રોકવા બદલ બસ ડ્રાઇવરને સસ્પેન્ડ કરાયો
તાપીમાં ઓપરેશન બાદ દર્દીની તબિયત ખરાબ થતાં લોકમાન્ય હોસ્પિટલના તબીબ સામે પોલીસ ફરિયાદ, ડોક્ટર ફરાર
સુરત સિવિલ હોસ્પિટલમાં ધૂળ ખાતા વેન્ટીલેટરની આખરે પોલ ખૂલ્યા બાદ તંત્રએ લીઘી દરકાર
ઓમ લખેલું સોનાનું પેન્ડલ ચોરી કર્યુ હોવાની શંકા રાખી પાડોશીને માર મરાયો
Showing 111 to 120 of 184 results
JEE મેઈન 2025નાં બીજા તબક્કાનું પરિણામ જાહેર, 24 ઉમેદવારોએ 100 પર્સન્ટાઇલ મેળવ્યા
દિલ્હીમાં ચાર માળની ઈમારત ધરાશાયી, આ દુર્ઘટનામાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા
અલ્લાહાબાદ હાઇકોર્ટનું અવલોકન : નિષ્ફળ સંબંધોનું પ્રમાણ વધી રહ્યું છે તેની સાથે ક્રિમિનલ કાયદાઓનો દુરૂપયોગ પણ વધ્યો છે
શ્રીમદ્ ભગવદ ગીતા અને ભરત મુનીનાં નાટયશાસ્ત્રને ‘યુનેસ્કો’એ તેનાં ‘મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટર’માં સ્થાન આપ્યું
આસામનાં એક સર્ચ ઓપરેશન દરમિયાન ૭૧ કરોડ રૂપિયાનું હેરોઇન અને પ્રતિબંધિત યાબા ટેબલેટ જપ્ત કરાયું