ગુજરાત હાઇકોર્ટ : સ્ત્રીનો તેના શરીર પર પૂરો અધિકાર છે, ગર્ભપાત કરાવવો કે નહીં તે સ્ત્રીનો જ નિર્ણય હોઈ શકે
મુંબઈ મેટ્રોપોલિટીન રીજનમાં ટિટવાલા અને સોલાપુર, નાગપુર, સાતારામાં 36,000 નાના ઘર બનાવવાની યોજના
નવસારી: ડિપ્લોમાના વિદ્યાર્થીઓએ સોલાર ઉર્જાથી ચાલતી કાર બનાવી, જાણો કેવી રીતે ચાલે છે...
આજે સાંજે વર્ષનું છેલ્લું આંશિક સૂર્યગ્રહણ, સૂતક સવારે 4 વાગ્યાથી શરૂ થઈ ગયું છે
રાજ્ય શિક્ષણ મંત્રી : ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને ચોક્કસ રંગનાં ગરમ કપડાં પહેરવા માટે દબાણ કરાશે નહી
નિવૃત્ત IPS અધિકારી હસમુખ પટેલની જગ્યાએ મોના ખંધાર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા
સુપ્રીમ કોર્ટેનો ચુકાદો : માત્ર બ્રેકઅપનાં કારણે પુરૂષ સામે રેપ કેસ નહિ થઈ શકે
ગોધરા કાંડનું સત્ય ઉજાગર કરતી ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' હવે ઉત્તરપ્રદેશમાં પણ ટેક્સ ફ્રી થઈ ગઈ
સુપ્રીમ કોર્ટે છૂટાછેડામાં ભરણપોષણનાં મામલે પતિને મહિને રૂપિયા ૧.૭૫ લાખ પત્નીને આપવાના ફેમેલી કોર્ટના આદેશને યોગ્ય ઠેરવ્યો