ઈન્ડિયા સિમેન્ટ્સના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર એન.શ્રીનિવાસન સહિત બોર્ડનાં અન્ય સભ્યોએ તાત્કાલિક અસરથી રાજીનામું આપી દીધુ
ઈઝરાયલે ગાઝામાં કરેલી એરસ્ટ્રાઈકમાં 100થી વધુ પેલેસ્ટિની નાગરિકો માર્યા ગયા
બાંગ્લાદેશની સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ ઓબેદુલ હસને રાજીનામું આપ્યું
પત્રિકા કાંડમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ધનેશ શાહ પાસેથી રાજીનામું લઈ લેવાયું
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો, મિલિંદ દેવરાએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું
દૂધ ઉત્પાદક સહકારી મંડળના સભ્યોએ સામૂહિક રાજીનામા ધરી દીધા, મંડળીમાં ચાલતી ગેરીતિઓ હોવા અંગે શંકાઓ સેવાઈ
હિમાચલ પ્રદેશ કોંગ્રેસની સંચાલન સમિતિનાં પ્રમુખ પદેથી આનંદ શર્માએ રાજીનામુ આપ્યું
સુપ્રીમ કોર્ટના તમામ જજને પોતાની સંપત્તિ જાહેર કરવા આદેશ
ગ્લોબલ વોર્મિંગને કારણે કેરીના પાકને ભારે નુકસાની થયું
કામરેજનાં શેખપુર ગામમાં વધુ એક રત્નકલાકારે આપઘાત કર્યો
ઉચ્છલના મીરકોટથી અને ઉકાઈ વર્કશોપમાંથી બોગસ ડોકટર ઝડપાયા
કપરાડાનાં સુલિયા ગામની પરણિત મહિલાનો કુવામાંથી મૃતદેહ મળી આવતાં ચકચાર મચી