સંસદનાં શિયાળુ સત્રમાં વિપક્ષનાં સાંસદોને સસ્પેન્ડ કરાતા કોંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ ભાજપ સરકાર સામે આક્રમક પ્રહાર કર્યા
ભગવાન 'શ્રી રામ'ની પ્રાણ-પ્રતિષ્ઠા અંગે યોગી સરકારનું પુરું માળખું તૈયાર, ઠેર ઠેર ચેકીંગ પોઇન્ટ સાથે CCTV કેમેરા પણ ગોઠવાયા
તમિલનાડુમાં છેલ્લા બે દિવસમાં ઈતિહાસનો સૌથી વધુ વરસાદ નોંધાયો, હાલ 1,343 કર્મચારીઓ બચાવ અને રાહત કામગીરી કરી રહ્યા છે
ચીનમાં ગાંસુ અને કિંઘાઈ પ્રાંતમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ : ભૂકંપમાં અત્યાર સુધી 111 લોકોનાં મોત
તમિલનાડુમાં ભારે વરસાદનાં કારણે તબાહી : રેલવે ટ્રેક પર પાણી ભરાતા અનેક ટ્રેનો રદ્દ કરાઈ, જયારે અનેક જિલ્લાઓ જળમગ્ન બન્યા
ભોજપુરીનાં પ્રખ્યાત અભિનેતા બ્રિજેશ ત્રિપાઠીનું નિધન, ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું
કોરોનાએ દેશમાં ફરી એકવાર વધારી ચિંતા : કોવિડનાં 335 નવા કેસો નોંધાયા અને 5’નાં મોત નીપજ્યાં
મહારાષ્ટ્રનાં પુણે જિલ્લામાં પીકઅપ વાન અને રિક્ષાને વચ્ચે ભયંકર અકસ્માતમાં 8 લોકોનાં મોત
ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 80 ટકા જેટલા વધુ પાસપોર્ટ જારી કરાયા, અરજદારોમાં મોટાભાગના 30થી 35 વયનાં સામેલ
થાણેમાં ઉચ્ચ અમલદારનાં દીકરાનું કૃત્ય : પ્રેમિકાને કચડી મારવાનો પ્રયાસ, આ મામલે થઈ ત્રણની ધરપકડ
Showing 2041 to 2050 of 4869 results
કુકરમુંડાનાં સાતોલા ગામની સીમમાં કચડાઈ જતાં યુવકનું મોત નિપજયું
અલીગઢમાં ટ્રેઈની વિમાન લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું, સદ્દનસીબે પાઇલોટનું બચાવ
કાનપુરનાં ચમન ગંજ વિસ્તારમાં પાંચ માળની ઈમારતમાં ભીષણ આગ, એક જ પરિવારનાં પાચં સભ્યોનાં મોત નિપજયાં
વરસાદનાં કારણે ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે પર શિવપુરી નજીક ભૂસ્ખલનનાં કારણે રસ્તો બ્લોક થયો
પુંછ જિલ્લાનાં સુરનકોટમાં મરહોટ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાનો મોટો ઘટસ્ફોટ થયો