RBIના ભૂતપૂર્વ ગવર્નર સી.રંગરાજને જણાવ્યું કે, ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવું એક 'અસરકારક સિદ્ધિ' છે
મહીસાગર નદીમાં આવેલ પુરનાં કારણે કાંઠા વિસ્તારનાં આસપાસ, ફાર્મ હાઉસો અને મકાનોમાં પાણી ઘૂસી ગયા
નંદુરબારની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 3 માસમાં 179 બાળકોનાં મૃત્યુ : બાળકોનાં મોત શ્વાસ રુંધાવા, ઓછું વજન, સેપ્સિસ અને શ્વાસ સંબંધી બિમારીઓનાં કારણે થાય છે
ભારતે એશિયા કપની ફાઈનલમાં શ્રીલંકાને માત્ર 50 રનમાં સમેટી લીધા બાદ 10 વિકેટથી જીત હાંસલ કરી
રક્ષા મંત્રાલયે ભારતીય સેના માટે 'પ્રલય' બેલેસ્ટિક મિસાઈલોની રેજિમેન્ટની ખરીદીને મંજૂરી આપી
ભારત પોતાનું નૌકાદળ બનાવશે મજબૂત : ભારતીય નેવીએ 68 યુદ્ધ જહાજો અને અન્ય જહાજોનો આપ્યો ઓર્ડર
સંસદનું પાંચ દિવસનું વિશેષ સત્ર આજથી શરૂ : પ્રથમ દિવસની કાર્યવાહી જૂના સંસદ ભવનથી થશે, જ્યારે બીજા દિવસની કાર્યવાહી નવા સંસદ ભવનમાં થશે
કડાણા ડેમમાંથી પાણી છોડાતા વડોદરા જિલ્લાનાં ચાર તાલુકાનાં 45 ગામોને એલર્ટ કરાયા
નાણાંકીય વર્ષમાં એપ્રિલ-ઓગસ્ટનાં સમયગાળા દરમિયાન રશિયામાંથી ભારતની આયાત 25.69 અબજ ડોલર થઈ
બ્રાઝિલનાં અમેઝોનમાં એક વિમાન દુર્ઘટમાં બે ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 14 લોકોનાં મોત નીપજ્યાં
Showing 1991 to 2000 of 4322 results
IPS નીરજા ગોટરૂની GPSCનાં ચેરમેન તરીકે નિમણૂંક કરાઈ
ધનુષ અને નયનતારા વચ્ચેનો વિવાદ પુરો થવાને બદલે વધી રહ્યો છે, ધનુષે નયનતારા અને વિજ્ઞોશ વિરુદ્ધ કેસ કર્યો
બાંગ્લાદેશમાં હાઈકોર્ટે ઈસ્કોન પર પ્રતિબંધ મૂકવાનો ઈનકાર કરી દીધો
અમેરિકામાં ત્રીસ વર્ષનો કઠોર કારાવાસ ભોગવ્યા પછી હત્યાનો આરોપી નિર્દોષ સાબિત થતા સવા કરોડ ડોલરનું વળતર
તાપી જિલ્લામાં દેવ બિરસા સેનાએ આદિવાસીઓનું ધર્માંતર અટકાવવા રેલી કાઢી જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું