લોકસભા સામાન્ય ચુંટણી-2024 : બપોરે 3 વાગ્યા સુધીમાં પશ્ચિમ બંગાળ અને આસામમાં સૌથી વધુ મતદાન થયું
લોકસભા સામન્ય ચૂંટણી-2024 : બપોરે એક વાગ્યા સુધી બંગાળમાં 49 ટકા મતદાન અને ઉત્તરપ્રદેશમાં 38 ટકા મતદાન નોંધાયું
કાશ્મીરમાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તોઈબાનાં ટોચનાં કમાન્ડર બાસિત અહમદ ડાર સહિત ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદનાં રાણીપમાં પોતાનું મતદાન કર્યું
આજે ગુજરાત, મધ્યપ્રદેશ, કર્ણાટક સહિત 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન થશે
લંડનનાં મેયર તરીકે ત્રીજી વખત રેકોર્ડ તોડી સાદિક ખાન જીત મેળવી
જમ્મુ-કાશ્મીરનાં અનંતનાગમાં સેનાનું વાહન ખીણમાં ખાબકતા દુર્ઘટના સર્જાઈ : એક જવાન શહીદ, જ્યારે નવ જવાનો ઘાયલ થયા
બ્રાઝિલમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી સર્જાઈ
છત્તીસગઢનાં દારૂ કૌભાંડ સાથે સંકળાયેલ મની લોન્ડરિંગ કેસની તપાસ હેઠળ 205 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત
કર્ણાટક હાઇકોર્ટનો ચુકાદો : ધાકધમકી ભર્યા શબ્દોને આત્મહત્યા માટે ઉશ્કેરણી માનવામાં આવશે નહીં
Showing 1301 to 1310 of 4809 results
હુમલા બાદ સુરક્ષાદળોએ અનંતનાગ જિલ્લામાં સર્ચ ઓપરેશન હાથ ધરી 175ની અટકાયત કરી
ભૂસ્ખલનને કારણે ફસાયેલ બનાસકાંઠા અને ગાંધીનગરનાં પ્રવાસીઓની વતન વાપસી
ઉંટડીનાં સરપંચને ચૂંટણી સમયે જાતિનું ખોટું પ્રમાણપત્ર રજુ કરવા બદલ હોદ્દા પરથી દૂર કરાયા
વાપીનાં ચાણોદ ખાતે યુવક હુમલાનાં કેસમાં બે આરોપીઓને કોર્ટે ૬ માસની સજા ફટકારી
મરોલીનાં એક ગામમાં વિધાર્થીનીની છેડતી કરનાર આરોપીને પાંચ વર્ષની સજા ફટકારી