કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ-હત્યા ઘટનાના વિરોધમાં અમદાવાદની 1500થી વધુ ખાનગી હોસ્પિટલોએ હડતાળ પાડી
કોલકાતા દુષ્કર્મ-હત્યાના વિરોધમા અમદાવાદ, સુરત, રાજકોટ અને જામનગરમાં ડોક્ટરોએ રેલી કાઢી
માં વૈષ્ણો દેવી માર્ગ પર બાણગંગા વિસ્તારમાં ગુલશન નગર પાસે ભૂસ્ખલન : શ્રદ્ધાળુઓની અવરજવર લગાવ્યો પ્રતિબંધ
થાઈલેન્ડમા સૌથી યુવાન અને બીજા મહિલા વડાપ્રધાન બન્યા શિનાવાત્રા, તેઓ પૂર્વ વડાપ્રધાન થાકસિન શિનાવાત્રાની સૌથી નાના દીકરી છે
જાપાનમા વાવાઝોડું એમ્પિલના ખતરાને ધ્યાને રાખી ટોક્યોના દરિયા કિનારા પાસે રહેતા લોકોને ઘરો ખાલી કરવા માટેના આદેશ અપાયા
ચૂંટણી પંચ આજે જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી, જાણો કઈ તારીખે છે ચુંટણી
ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં એક ચીટફંડ કંપની 15 દિવસમાં પૈસા ડબલ કરવાના બહાને કરોડો રૂપિયા લઈ ફરાર
અગ્નિ મિસાઈલના જનક અને દેશના પ્રખ્યાત વૈજ્ઞાનિક ડો.રામ નારાયણ અગ્રવાલનું નિધન
જયપુરમાં શ્રાવણ સોમવારે ગલતાજી કુંડ તીર્થ સ્થળ ખાતે ડૂબવાથી બે કાવડિયોનું મોત નિપજ્યું
હિમાચલપ્રદેશના ચંબા જિલ્લામાં ભયંકર ભૂસ્ખલન, ભારે વરસાદને કારણે પહાડોમાં પણ તિરાડ પડી
Showing 891 to 900 of 4816 results
હુમલા બાદ સુરક્ષાદળોએ અનંતનાગ જિલ્લામાં સર્ચ ઓપરેશન હાથ ધરી 175ની અટકાયત કરી
ભૂસ્ખલનને કારણે ફસાયેલ બનાસકાંઠા અને ગાંધીનગરનાં પ્રવાસીઓની વતન વાપસી
ઉંટડીનાં સરપંચને ચૂંટણી સમયે જાતિનું ખોટું પ્રમાણપત્ર રજુ કરવા બદલ હોદ્દા પરથી દૂર કરાયા
વાપીનાં ચાણોદ ખાતે યુવક હુમલાનાં કેસમાં બે આરોપીઓને કોર્ટે ૬ માસની સજા ફટકારી
મરોલીનાં એક ગામમાં વિધાર્થીનીની છેડતી કરનાર આરોપીને પાંચ વર્ષની સજા ફટકારી