ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ એરલાઇન્સ કંપનીઓએ ભાડામાં બે’થી ત્રણ ગણો વધારો કર્યો
કેન્દ્રીય રેલવે મંત્રીએ ઓડિશાનાં બાલાસોર ટ્રેન અકસ્માત અંગેની તપાસ CBIને સોંપવાની જાહેરાત કરી
બિહારનાં ભાગલપુરમાં ગંગા નદી પર બની રહેલ કરોડો રૂપિયાનો પુલ ધરાશાઈ થયો
મહારાષ્ટ્રનાં ચંદ્રપુરમાં બસ અને કાર સામસામે ટકરાતાં ભયાનક અકસ્માતમાં સર્જાયો, આ અકસ્માતમાં 5 લોકોનાં મોત, એક બાળકી ઈજાગ્રસ્ત
બોલિવૂડ અને મરાઠી ફિલ્મોમાં ભૂમિકા નિભાવનાર સદાબહાર ફિલ્મ અભિનેત્રી ‘સુલોચના લાટકર’નું નિધન
દેશમાં કઠોળની સંગ્રહખોરી તથા ભાવમાં કૃત્રિમ વધારો અટકાવવાનાં ભાગરૂપ સરકારે તુવેર તથા અડદ દાળ પર સ્ટોક મર્યાદા લાગુ કરી
કેનેડાનાં ક્યૂબેકમાં માછલી પકડવા ગયેલ 11 લોકો હાઈટાઈડમાં ફસાયા, જયારે 4 બાળકોનાં મોત
મણિપુરમાં હિંસાની ઘટનાની તપાસ માટે સરકારે ગૌહાટી હાઈકોર્ટનાં પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની તપાસ પંચની રચના કરી
પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને દિલ્હી-NCRમાં આગામી 2 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડી શકે
ચીનનાં સિચુઆન પ્રાંતમાં ભૂસ્ખલનની મોટી ઘટના સર્જાતા 14 લોકોનાં મોત, બચાવ કામગીરી માટે 180 લોકોની ટીમ ઘટના સ્થળે પહોંચી
Showing 6351 to 6360 of 15814 results
દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટાનું નિધન : ઝારખંડ સરકારે કર્યો એક દિવસનો શોક જાહેર
બાજીપુરા સુમુલડેરી પાસેથી એકસીડન્ટનાં ગુન્હાનો વોન્ટેડ આરોપી ઝડપાયો
તાપી જિલ્લામાં વિકાસ સપ્તાહની તડામાર તૈયારીઓ
હરિયાણામાં ભાજપે સતત ત્રીજી વખત જીત હાંસલ કરી : હરિયાણાની ૯૦ બેઠકોમાંથી ભાજપે ૪૮ પર જીત મેળવી
બારડોલી 181 મહિલા ટીમ અને કામરેજ પોલીસ સ્ટેશનની સંયુક્ત કામગીરી દ્વારા મહિલાને સુરક્ષિત આશ્રય અપાયો