માંડવી પોલીસની કામગીરી : ટ્રકમાં 13 ભેંસ લઈ જતાં ચાલક અને ક્લીનરને ઝડપી પાડ્યા, રૂપિયા 9.95 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
નવસારીમાં સ્કૂલ વાન ચાલકો માટે નિયમોમાં કોઈ છૂટછાટ નહિ આપવામાં આવે તો આગામી તારીખ 10મી જૂને સામૂહિક હડતાળ પર ઉતરશે
વ્યારા 108ની ટીમને ‘શ્રે જીવન રક્ષક સેવાનો નેશનલ એવોર્ડ’ આપી સન્માનિત કરાયા
સોનગઢ આર.ટી.ઓ. પાસેથી પશુ હેરા ફેરીનાં ગુન્હાનો વોન્ટેડ આરોપી ઝડપાયો
સુબિરનાં કિરલી ગામની યુવતી ગુમ થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ
યુવતીને ઘરમાં એકલી જોઇ અજાણ્યા શખ્સે ચપ્પુની અણીએ ધમકાવી સોનાની ચેઇન અને લાખો રૂપિયા લઈ ફરાર, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
મહીસાગર નદીમાં ડૂબી જતાં ચાર લોકોનાં કરુણ મોત નિપજ્યા
ઇડર હાઇવે ઉપર ટ્રક ચાલકે કારને અડફેટે લેતા એક પરિવારનાં 4 લોકોનાં ઘટના સ્થળ પર કમકમાટી ભર્યા મોત નિપજ્યા
Complaint : પ્રિન્સિપાલનાં ઘરમાંથી ચોરી થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ
સુરત : તળાવ, નહેર, દરિયા કિનારા અને તાપી નદીના કિનારા ઉપર ન્હાવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડયું, આ પ્રતિબંધ 31 જુલાઈ સુધી અમલમાં રહેશે
Showing 1311 to 1320 of 15659 results
Arrest : ચોરી કરેલા ચાંદીનાં સિક્કાઓ વેચવા માટે નીકળેલ બે ઈસમો ઝડપાયા
તાપી પોલીસે આંતર રાજ્ય ગેંગની બે મહિલા સહીત ચારને ઝડપી પાડી કાર્યવાહી કરી
વ્યારાનાં સીંગીમાંથી હારજીતનો જુગાર રમતા નવ જુગારીઓ ઝડપાયા
વાલોડનાં અંધાત્રી ગામેથી ત્રણ જુગારીઓને ઝડપી પાડી કાર્યવાહી કરાઈ
સોનગઢનાં ચીમકુવા ગામેથી બાઈક પર દેશી દારૂ લઈ આવતી મહિલા ઝડપાઈ