માંડવીનાં બલેઠી ગામે બે બાઈક સામસામે અથડાતા બંને ચાલકોનાં મોત નિપજયાં
બારડોલીનાં 300 જેટલા સ્કૂલ વર્ધી મારતા વાન અને રિક્ષા ચાલકો બે દિવસથી હડતાળ પર ઉતરતા વાલીઓની મુશ્કેલી વધી
વરાછા વિસ્તારની 14 વર્ષની તરૂણીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર 24 વર્ષીય આરોપીને 20 વર્ષની સખત કેદની સજા
સુરત : રેલવે ટ્રેક પાસેથી ગુમ થયેલ ભેસ્તાનનાં યુવકનો કોહવાયેલી લાશ મળી આવી
TET-TATનાં પાસ ઉમેદવારો ગાંધીનગર ખાતે આવેલ પથિકાશ્રમ પાસે એકઠા થઈ ઉગ્ર આંદોલન કર્યું
મોર્નિંગ વોકમાં નીકળેલ મહિલાનાં ગળામાંથી સોનાની ચેન લઈ બાઈક સવાર તસ્કરો ફરાર થયા
52 વર્ષીય મહિલાએ 12 દિવસમાં થાઈલેન્ડ, મલેશિયા અને સિંગાપોરમાંથી પસાર થતાં વિશાળ યાત્રા પૂરી કરી
સાઉદી અરેબિયામાં હજ યાત્રા દરમિયાન હીટવેવનાં કારણે 22 લોકોનાં મોત
Reel બનાવવાનાં ચક્કરમાં યુવતીએ બ્રેકની જગ્યાએ એક્સિલરેટર દબાવી દેતા કાર 300 ફૂટ ઊંડી ખાઈમાં પડતા યુવતીનું દર્દનાક મોત નિપજ્યું
સિક્કિમમાં ભૂસ્ખલન થતાં મંગનથી લાચુંગ સુધીનાં માર્ગ પરિવહનને ખરાબ અસર થઈ, જયારે 2000 પ્રવાસીઓ હજી ફસાયેલ છે
Showing 1141 to 1150 of 15646 results
કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ ‘ભૂલભૂલૈયા થ્રી’ માટે છેલ્લી ઘડીએ ગીતનું શુટિંગ થશે
હીરા દલાલને ગળે ફાંસો આપી મોતને ઘાટ ઉતારી દેનાર ત્રણ શખ્સને પોલીસે ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી
પરિણીતાએ સાસુ, સસરા અને નણંદનાં ત્રાસથી કંટાળી ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો
મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ ઘીમાં ભેળસેળની તપાસ માટે એસઆઈટીની રચના કરી
બિહારમાં ગંગા, સોન અને સહયોગી નદીઓનાં જળસ્તરમાં વધઘટ ચાલુ, પૂરમાં પાણીમાં ડૂબી જવાથી પાંચ લોકોનાં મોત