કાશ્મીરનાં રિસોર્ટ ટાઉન ગુલમર્ગ અને સોનમર્ગમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ
જમ્મુ-કાશ્મીરનાં પુંછ જિલ્લાનમાં બરેરી નાળા પાસે બસ ઊંડી ખીણમાં ખાબકી જતાં 11 લોકોનાં મોત, 8 લોકો ઘાયલ
કાશ્મીરનાં પહલ ગામે જવાનોને લઈ જતી બસ નદીમાં પડતાં અકસ્માત સર્જાયો
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લાં બે દિવસમાં આતંકવાદીઓનો ત્રીજો હુમલો : બે જવાનો ઈજાગ્રસ્ત
જમ્મુ-કાશ્મીરનાં રામબન જિલ્લામાં પોલીસ પોસ્ટ પાસે વિસ્ફોટ : પોલીસ એલર્ટ જાહેર
અમદાવાદ શહેર પોલીસ સામે પોલીસ કમિશ્નર જી.એસ.મલિક દ્વારા કડક આદેશ અપાયો, જાણો શું છે આ આદેશ...
રેલ્વે મંત્રાલયના 4 પરિયોજનાઓને મંજૂરી : મહારાષ્ટ્ર, ઓડિશા અને છત્તીસગઢનાં 15 જિલ્લાઓને આ પરિયોજનાનો લાભ મળશે
તાજમહેલ છેલ્લા પાંચ વર્ષોમાં ASI સંરક્ષિત સ્મારકોમાં સૌથી વધુ કમાણી કરનાર સ્મારક બન્યું
કીમનાં બોલાવ ગામેથી ૧.૮૫ લાખનાં ઘરેણાંની ચોરી થઈ
કામરેજના આંબોલી ગામમાં પોલીસનાં દરોડા : જુગાર રમતા 10 જુગારીઓ ઝડપાયા