સિંગાપુરમાં છેલ્લા 7 દિવસમાં 56 હજાર લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા, સિંગાપુરની સરકારે ભીડવાળી જગ્યાએ જતાં લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી
અમેરિકી સ્પેસ એજન્સી NASAએ 17 ગ્રહોની શોધ કરી, જેની બર્ફીલી સપાટીની નીચે જીવનને સપોર્ટ કરનાર મહાસાગર હાજર હોઈ શકે
લીબિયાનાં સમુદ્ર કિનારે એક મોટી દુર્ઘટના સર્જાઈ: બોટમાં સવાર 86 લોકોમાંથી 61નાં મોત
બ્રિટન અને કેનેડાએ વિઝા નિયમો કડક બનાવ્યા બાદ હવે ઓસ્ટ્રેલિયાએ પણ પોતાના વિઝા નિયમો કડક બનાવ્યા
બ્રિટનમાં વિદેશીઓની સંખ્યા ઘટાડવા માટે બ્રિટનની સરકારે વિઝા નિયમો વધુ કડક બનાવ્યા
વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન દ્વારા થયો એક મોટો ખુલાશો : છેલ્લા 10 વર્ષ કરતા પણ ખરાબ રહેશે આગામી સમય
ચીનમાં ફેલાઈ રહેલ રહસ્યમય ન્યુમોનિયાનાં 7 કેસ હવે દિલ્હી AIIMSમાં નોંધાતા ભયનો માહોલ સર્જાયો
ફીલીપાઇન્સનાં દક્ષિણનાં ટાપુ મિન્ડાનાઓમાં ૭.૫ની તીવ્રતાનો ધરતીકંપ, આ ધરતીકંપની અસર જાપાન સુધી પહોંચી
ભારતીય નાગરિકો વીઝા વગર મલેશિયામાં 30 દિવસ રહી શકશે, પ્રવાસનને પ્રોત્સાહન આપવા નિર્ણય લેવાયો
ઓસ્ટ્રેલિયામાં વધુ એક ભારતીય વિદ્યાર્થી પર હુમલો : વિદ્યાર્થી ગંભીર ઈજાના કારણે કોમામાં
Showing 201 to 210 of 607 results
અમદાવાદમાં માત્ર 30 રૂપિયાનાં ભાડાનાં સામાન્ય વિવાદને કારણે પેસેન્જર પર ઇરાદાપૂર્વક બે વખત રિક્ષા ચડાવી હત્યા કરી
તાપી જિલ્લાનાં શાળાઓમાં ધર્મ આધારીત પ્રવૃત્તિ પર રોક લગાવી
જમ્મુ કાશ્મીરનાં રામબનનાં ધર્મકુંડમાં વાદળ ફાટવાને કારણે અચાનક પૂર આવ્યું
પૂર્વ ન્યાયાધીશ યશવંત વર્માના ઘરે સળગેલી હાલતમાં કરોડો રૂપિયાની રોકડના બંડલો મળ્યા
ઝારખંડ બોકારો જિલ્લાનાં લુગુ પહાડીઓમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ